SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ આત્મ-ઉત્થાનને પાયે વિશુદ્ધ સ્વભાવવાળા કહેલા મૈચારિભાવે, જેમ જેમ કિમશઃ પરિણામ પામે, તેમ તેમ અધ્યાત્મને ઉપયોગ કેવી રીતે થાય તે ફલદ્વારા દેખાડતાં કહે છે કે સુખી પ્રત્યે ઈર્ષા, દુખી પ્રત્યે ઉપેક્ષા, પુન્યશાળી પ્રત્યે દ્વેષ અને અધર્મ પ્રત્યે રાગદ્વેષ છેડીને આ મૈત્ર્યાદિને પ્રાપ્ત કરવા દ્વારા અધ્યાત્મને પ્રાપ્ત કરે છે. ટીકાને અર્થ:- સુખી પ્રત્યે ઈર્ષા કરે પણ આ સુખી છે, સારું છે એવી મૈત્રી ન કરે. દુખી પ્રત્યે ઉપેક્ષા કરે પણ આ બીચારા દુઃખનું દુખ કેમ દૂર થાય તેવી કરુણું ન કરે. પ્રાણીના સુકૃતમાં છેષ કરે પણ અનુમેહના દ્વારા હર્ષ ન કરે. અધર્મીમાં રાગદ્વેષ કરે પણ ઉપેક્ષા ન કરે. આવી સ્થિતિને છોડતે, પરિણતિથી શુદ્ધ મૈગ્યાદિને પ્રાપ્ત કરીને અધ્યાત્મને પ્રાપ્ત કરે છે. નિષ્ણનગીઓનું ચિત્ત તે મૈત્ર્યાદિથી રહિત હોવા છતાં પણ એટલે કે સક્રિય મંત્રી ન હોવા છતાં પણ સદ્દોષમય (જ્ઞાનમય) ચિત્ત પરોપકારી જ હોય છે. અને રોગના આરંભ-કરનારાને તે અભ્યાસ દ્વારા સુખી પ્રત્યે ઈષ્યદિને ત્યાગ કરીને મેગ્યાદિની વિશુદ્ધિ થાય છે. કહ્યું છે કે, આગમને અનુસરનારા, સદવર્તનવાળા, શ્રદ્ધા પુરુષોને અભ્યાસથી ક્રમશઃ મૈગ્યાદિના પરિણામ પામે છે અને તેથી નિર્વિન અધ્યાત્મ લાભ થાય છે. वचनाद् यदनुष्ठानमविरुद्धाद्यथोदितं ।। मैत्र्यादिभावसंयुक्तं, तद्धर्म इति कीयते ॥ -धर्मविन्दु वचनादविरुद्धाद्यदनुष्ठानं यथोदितम् । मैन्यादिभावसंमिश्र, तद्धर्म इति कीयते ॥-धर्मसंग्रह पृ.१ श्लोक-३ વચનાનુસારી, અવિરૂદ્ધ અને મિથ્યાદિભાવ સંયુક્ત જે અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે. औचित्याद्धृत्तयुक्तस्य वचनात्तत्त्वचिन्तनम् । मैत्र्यादिसारमत्यन्तमध्यात्म तद्विदो विदुः ॥ -ચોળવિદ્ (ગદયામયોગનું U) આગમ પ્રમાણે વર્તન અને ઔચિત્યપૂર્વક, અત્યંત મૈથ્યાદિ યુક્ત જે તત્વચિંતન તેને અધ્યાત્મ કહે છે. रुढयर्थनिपुणास्त्वाहुश्चित्तं मैत्यादिवासितम् । अध्यात्म निर्मल बाह्यव्यवहारोपहितम् । -अध्यात्मोपनिषद् श्लोक ३
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy