SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૬ આત્મ-થાનને પાયે જે સુજ્ઞ માણસ સર્વ પ્રાણીઓમાં દયા અને મૈત્રીને કરે છે, તે પિતાના બાહા અને અભ્યન્તર સર્વ શત્રુને જીતી લે છે. प्रज्ञा मुदा च मैत्री च, समता करूणा क्षमा ।। सम्यक्त्वसहिताः सेव्याः, सिद्धिसौध-सुखप्रदाः ॥२७०॥ -तत्त्वामृत સભ્ય સહિત સેવવામાં આવેલી પ્રજ્ઞા, પ્રમેહ, મૈત્રી, સમતા, કરુણા, ક્ષમા આદિ ગુણે સિદ્ધિ મહેલના સુખને આપે છે. છે મિથ્યાદિ વાસનાથી મુદિત ચિત્તવાળા પુરુષોને સિદ્ધિવધૂ સ્વયં વરવા આવે છે એમ અહિં કહ્યું છે. अवधत्से यथा मृढ ! ललनाललिते मनः । मैत्र्यादिषु तथा घेहि विधेहि हितमात्मनः ॥७८॥ मैश्यादि-वासनामोद-सुरमीकृत-दिङ्गमुखम् । पुमांसं ध्रुवमायाति, सिद्धिभृगांगना स्वयम् ॥९८॥ –શ્રી વિનારિ વિનિત-શાસિત. હે મૂઢ! ચીની ચેષ્ટાઓમાં મનને સ્થિર કરે છે તેને બદલે મિથ્યાદિમાં મનને સ્થિર કરીને આત્માનું હિત કર. મૈત્ર્યાદિની વાસનાઓની સુગંધથી દિશાઓને સુગંધિત કરનાર પુરુષની પાસે સિદ્ધિરૂપી ભમરી સામેથી આવે છે. સમ્યગદર્શનની સાથે શમ-સવેગાદિની જેમ મૈત્રી, મુદિતા આદિ ભા રહેલા છે. એમ અહીં કહ્યું છે. ગૃહીધર્મની સાથે સદગુણરતતા અને યતિધમની સાથે સદભાવ સરિતા સમ્યગ્દર્શન વડે જોડાયેલા છે, એમ પણ કહ્યું છે. यात्वेषा दृश्यते वत्स ! शुभवर्णा मनोहरा । થશૈવ સહ્મા, સુષ્ટિમ વિકતા ૨૦ળા इयं हि जैनलोकानां, सन्मार्गे वीर्यशालिनी । चित्तस्थैर्यकरी ज्ञेया विधिना पर्युपासिता ॥२०८॥ વાતિ. મ. .. પૃ. ૧૫૨ ૪ટી પ૨-૧૨. હે વત્સ! જે આ રૂપવાન અને મનોહર સ્ત્રી દેખાય છે. તે આ (સમ્યક્દશન)ની સુદષ્ટિ નામની પ્રખ્યાત રહી છે, પરાક્રમી એવી તે રમીની વિધિપૂર્વક ઉપાસના કરવામાં આવે તે, જેનલેકેને સન્માર્ગમાં ચિત્તની સ્થિરતા ઉત્પન્ન કરાવે છે. X
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy