SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત ૭૨૩ विमलेन चिन्तितं-अयं समागतः स एष भगवान् बुद्धमूरिः । अहो भगवतो वैक्रियरूपकरणातिशयः ! अहो ममोपरि करुणा ! अहो परोपकारकरणैकरसत्वं ! अहो म्वसुखकार्यनिरपेक्षता ! अहो निर्व्याजसौजन्यातिरेक इति । तथाहि स्वकार्यमवधीयव, परकार्ये कृतोद्यमाः । भवन्ति सततं सन्तः, प्रकृत्येव न संशयः ॥१॥ स्वकार्यमिदमेतेषां, यत् परार्थे प्रवर्तनम् । भानोः किं किंचिदस्त्यन्यल्लोकोद्योताहते फलम् ॥२॥ निजे सत्यपि साधूनां, कार्य नैवादरः क्वचित । सलाञ्छनो जगद्-द्योती, दृष्टान्तोऽत्र निशाकरः ॥३॥ नाभ्यर्थिताः प्रवर्तन्ते, परकार्ये महाधियः । केन हि प्रार्थिता लोके, वृष्टये धीर! नीरदाः ॥४॥ स्वप्नेऽपि न स्वदेहस्य, सुखं वाञ्छन्ति साधवः । क्लिश्यन्ते यत्पराथें ते, सैव तेषां सुखासिका ॥५॥ यथाग्निर्दाहपाकाय, जीवनाय यथाऽमृतं । स्वभाबेन तथा लोके, परार्था साधुसंहतिः ॥६॥ कथं तेनामृत सन्तो, ये परार्थपरायणाः । तृणायाऽपि न मन्यन्ते, ससुखे धनजीविते ॥७॥ इत्येवं ते महात्मानः, परार्थे कृतनिश्चयाः । आत्मनोऽपि भवन्त्येव, नूनं सिद्धप्रयोजनाः ॥८॥ ( अष्टभिः कुलकम् ) __ -श्री उपमितिभवप्रपंचा कथा पृ. ५०६ વિમલે વિચાર્યું કે, આ તે જ પૂજ્ય બુદ્ધિસૂરિ છે. ખરેખર! ભગવાનનું વિઝિયરૂપ ધારણ કરવાનું સામર્થ્ય કેટલું છે કે મારા પ્રત્યે કરૂણા કેટલી છે ! પરોપકાર કરવામાં રસ કેટલો છે. પિતાના સુખ અને કાર્યની નિરપેક્ષતા કેટલી છે! સાહજિક સૌજન્યાતિશય કેટલું છે ! કહ્યું છે કે પુરુષ પ્રકૃતિથી પોતાના કાર્યોની ઉપેક્ષા કરીને સતત પરમાર્થમાં ઉદ્યમવંત હોય છે. સપુરુષ પર પકારને સ્વીકાર્ય જ માને છે. શું સૂર્યને લોકમાં પ્રકાશ કરવા સિવાય બીજું કાર્ય હોય છે?
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy