SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૨ આત્મ-ઉત્થાનને પાયો આ ગાથામાં જિનપૂજા કરવામાં બે હેતુ બતાવ્યા છે. એક તે શુભલંબનથી પરિણામની વિશુદ્ધિ અને બીજે ભવ્યને બેધ. એમ કહ્યું કે, આ બીજો હેતુ પરાર્થરૂપે મિત્રીભાવને જણાવે છે. પિતાના હિતની જેમ અન્ય ભવ્યજીનું પણ હિત કરવાની બુદ્ધિ એ પહિતચિંતારૂપ હેવાથી મિત્રીભાવથી ભિન્ન નથી. અને તે જિનાદિની પૂજારૂપ સમકિતની કરણી દ્વારા કરવાનું વિધાન છે. એટલે સમકિતીને પણ તે હોય એ સિદ્ધ થાય છે. पूजापूजक पूज्य संगतगुण-ध्यानावधान-क्षणे, મૈત્રીસત્તાવેજોને વિષિના મધ્યઃ ગુણી ચાહિતિ છે वैरव्याधि-विरोधमत्सर-मद-क्रोधैश्च नोपप्लवस्तत्को नाम गुणो न दोषदलनो द्रव्यस्तपोपक्रमे ॥१॥ શ્રી પ્રતિમાશતક લે. નં. ૩૩ પૂજ, પૂજક અને પૂજયમાં રહેલા ગુણના ધ્યાનના ઉપયોગ સમયે, વિધિપૂર્વક કરેલી પૂજા દ્વારા ભવ્ય સુખી થાઓ એવી પ્રાણી માત્ર પ્રત્યે મિત્રી ઉત્પન્ન થાય છે અને વર-વ્યાધિ-મત્સર-મદ–ધ વડે ઉપદ્રવ થતું નથી. એ રીતે સર્વ દોષને દૂર કરનાર દ્રવ્યપૂજાને મહાન લાભ છે. અહીં પ્રભુની પૂજામાં એકાગ્રતા થવાથી પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે તેથી ઘણાને થતે ઉપકાર, અને બાધાકારક હોવા છતાં વ્યસ્તવ કરણીય મનાયે છે તથા ઘણા ફલવાળે કહ્યો છે. 'सीलघम्म सव्वजीवेसु निरीहभावेण मेत्तीकरणं ।' પુપમાલા પ્રકરણ શીલધર્મની અહીં તાત્વિકી વ્યાખ્યા છે. જ્યાં સુધી સર્વ જી પ્રત્યે નિરીહતાપૂર્વકનો મિત્રીભાવ એટલે સ્નેહપરિણામ–હિતચિતા, દુખપ્રહાણેચ્છા વગેરે ન જાગે, ત્યાં સુધી શીલ કે જે સદાચરણ રૂપ છે તે યથાર્થ ન બને ધર્મબિન અ. ૪. સૂત્ર-૪માં ગુરુની યોગ્યતા જણાવનારા ગુણામાં “સત્વહિતરત ગુણ કહ્યો છે. તેની ટીકામાં કહ્યું છે કે, 'तत्तचित्रोपायोपादानेन सामान्येन सर्वसत्त्वप्रियकरण परायणः ।'
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy