SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ તારક ત્રિવેણી ૬૪૩ સૂત્રમાં કેટલું મહાન અર્થગાંભીય સમાએલું છે, તે માપવાનું કામ આપણા જેવાએ માટે અતિગહન છે. આપણા જેવા મંદ મતિવાળા જીવમાં એવું સામર્થ્ય ક્યાંથી હોય? અને આવા સૂના ગંભીર અર્થો અને ગૂઢ રહસ્યના ઉકેલ માત્ર બુદ્ધિથી કે તકથી આવી શક્તા નથી. એના માટે તે અહિંસા, સંયમ અને તમય દિવ્ય આત્મસાધના દ્વારા આત્માનુભૂતિ-આત્મસાક્ષાતકારની ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચવું જરૂરી છે. અહં અન્ + હું = ?' અગ્નિબીજ છે. તેમાં પૃથ્વી, જળતત્વ અંતગત છે. “” આકાશબીજ છે. તેમાં વાયુતત્વ અંતર્ગત છે. એ રીતે પાંચ તત્વનું ઉર્વીકરણ અહંના ડુત ઉરચારથી થાય છે. અરહંનું એક તાત્પર્ય, “હું અહં નહિ, પણ અહ છે, દેહ નહિ પણ આત્મા છું.” આત્મા સત્ય છે અને અન્ય સર્વ મિથ્યા છે, એ બેધ અહંનું મરણ અને ધ્યાન કરાવે છે. તારક ત્રિવેણું अप्रतिहतेयं कर्मानुबन्धापनयने 'दुष्कृतगर्हणम्' महदेतत्कुशलाशयनिवन्धनम् 'सुकृतानुमोदनम्' महानयं प्रत्यपापरिरक्षणोपायः 'चतुःशरणगमनम्' આમાં આખી સાધના ગર્ભિત છે, જે આત્મામાં રહેલી સહજ સમંતભદ્ર ગ્યતાને વિકસાવે છે. આ ત્રિવેણી વિના કદી પણ સહજ ધર્મની પ્રાપ્તિ ન થાય શ્રી પંચપરમેષ્ટિ ભગવંતેનું મુખ્ય કાર્ય, આત્માઓનાં પાપના અનુબંધને તેડવા અને પુણ્યના અનુબંધને ઉત્પન કરવા તે છે આના કરતાં વધુ મહત્ત્વનું કેઈ કાર્ય જગતમાં છે નહિ. શ્રી નમસ્કાર મહામંત્રની ચૂલિકાઓ મહત્ કાર્યને વનિત કરે છે. અરૂપી સિદ્ધ ભગવંતેનું આજ અરૂપી કાર્ય છે. ચાર શરણાનું મહત્વ પણ તે જ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy