SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ આના અનુભવ અશુભ સ`કલ્પ પૂર્ણાંક સત્ય ભાષા પણ પરમાથ ષ્ટિએ અસત્ય છે. ભાષા વિષયક આ સાળુ' જ્ઞાન શ્રી જૈન શાસ્ત્રોમાં યથાર્થ રીતે રહેલું છે. ભાષાની સત્યાસત્યતા, સાવદ્ય નિરવદ્યતા, સદોષ નિર્દોષતા અને વ્યવહાર-મિશ્રતા આદિને જે જાણતા નથી, તેવા અગીતાને જૈન શાઓ ખેલવાના પણ નિષેધ કરે છે. પછી ઉપદેશાદિ કરવાની તો વાત જ કર્યાં રહી ? ૬૧૭ ભાષાની વિશુદ્ધિ ચારિત્રની વિશુદ્ધિ કરે છે અને ચારિત્રની વિશુદ્ધિથી કર્મ– નિર્જરા અને ૨૮ પ્રકારના માહ-ક્ષય થાય છે. માહના ક્ષયથી કૈવલ્ય, કૈવલ્યથી શૈલેશીકરણ, શૈલેશીકરણથી સ` સ`વર અને સવ સ`વરથી આત્મા મુક્તિનુ' સુખ પ્રાપ્ત કરે છે. મુક્તિનું સુખ સકલ સાંસારિક સુખ સમૂહથી અનંત ગણું છે, દુ:ખના લેશ વગરનું અને અવિનાશી છે. વિશુદ્ધ ચારિત્રના પાલન વડે આ સુખ મળે છે. વિશુદ્ધ ચારિત્રપાલનના ઉપાય ભાષા વિશુદ્ધિ છે ભાષા વિશુદ્ધિના ઉપાય હિત, મિત, સ્તાક અને અવસરાચિત ભાષા વડે ગુણકર વાકયે ખેલવાં તે છે ટૂંકમાં જે ખેલવાથી રાગ-દ્વેષાદિ દાષા ઘટે અને સમ્યગ્નાનાદિ ગુણા વધે તે જ ભાષા મુનિને તેમજ વિવેકીને ચાગ્ય છે, એવા સવ જ્ઞ ભગવંતાના ઉપદેશ છે. R આનંદને અનુભવ ઊંઘ દરમ્યાન આઠ કલાકમાં માણસ સેાળ કલાકમાં ગૂમાવેલી બધી શક્તિ પાછી મેળવી લેતા હોય છે. સામાન્ય માનવીની ખામતમાં જાગૃત અવસ્થામાં શરીર પર મનની ભીંસ સતત જામેલી હાય છે. તેથી અનેક પ્રકારના તાણુ અને ઘણુ તે અનુભવે છે. ‘હું અમુક છુ', મારી જ્ઞાતિ આ છે, સમાજમાં મારે આ મેલેા છે, આ મારી મિલ્કત છે, આ મારા આસજના છે, મારું' અને સગાઓનું હિત સધાવું જોઇએ. ખીજાઓનુ` ગમે તે થાય ! આવા આવા ‘' પદ અને મમત્વવાળા વિચારો મનમાં સતત ચાલ્યા જ કરતા હોય છે. તેને ક્ષતિ પહોંચતાં ક્રોધાદ્ધિ માણસ પર સવાર થઇ જાય છે, અને પરિણામે તેનું શરીર આઘાત અનુભવે છે. અને મન નબળુ' પડે છે. ધન વગર હું દુઃખી થઈ જઈશ! સમાજમાં અપકીર્તિ ગાય તા પછી કેમ જીવાય ? બાહ્ય સાધના વગર આપણે કેમ સારા ગણાઇએ ? વગેરે પ્રકારની ગ્રંથિા તેની પાસે સાચાં-ગાટાં અને ન કરવાનાં કામે કરાવે છે. આ. ૭૮
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy