________________
૫૦૪
આત્મ-ઉત્થાનને પાયે જીવ-રતિની મુખ્યતામાં મન પરેવાતું જાય છે, તેમ તેમ વિરતિનું પરિણામ પુષ્ટ થતું જાય છે.
સાધુ પુરૂષના લક્ષણ ૧. કપા-દુખ સહન કરે, અને તે પણ કડવાશ સિવાય, અને દાખ દેનાર પ્રતિ
વાત્સલ્ય દાખવે. ૨. અદ્રોહ-અપકારની ભાવનાને ત્યાગ. ૩. તિતિક્ષા-સુખ-દુખ, સુધા, તૃષા, શિત-ઉષ્ણાદિ સહન કરે અને આત્માને ડૂબાડ
નારા દેથી દૂર રહે. ૪. સત્યસારતા-સત્ય વ્યવહાર. ૫. અનવઘતા-અસૂયાદિ રહિતતા. ૬, સમતા-શત્રુ-મિત્રાતિમાં સમભાવ, એકસરખે ભાવ. t. સપકારકતા-સર્વના ઉપર ઉપકારની બુદ્ધિ. 2. ભગવત શરણ્ય-કેવળ ભગવાન અને ભગવાનની આજ્ઞાને જ આશ્રય.
પતિ-આપત્તિમાં અનિતા. ૧૦. જિતેન્દ્રિયતા-ઈન્દ્રિય પર જય. ૧૧. અમાનિતા-સત્કારની અનિચ્છા. ૧૨. માનવ-બીજા ગુણીને સત્કાર. ૧૩. દમ-ઇન્દ્રિયનું દમન, ૧૪. શમ-મનની વશતા. ૧૫. સ્થિરતા-ભક્તિમાં નિશ્ચલતા. ૧૬. સુનિતા-તાવિક સ્વરૂપનું મનન. ૧૭. કથા શ્રેતૃત્વ-ધર્મકથા સાંભળે. ૧૮. કથા વસ્તૃવ-ધર્મકથા કહે. ૧૯. સામાન્ય શાસ્ત્રનું જ્ઞાન. ૨૦. વિશેષ શાસ્ત્રનું જ્ઞાન. ૨૧. સામાન્યથી વિહિત પણ વિશેષથી નિષેધને ત્યાગ. ૨૨. સામાન્યથી નિષિદ્ધ પણ વિશેષથી વિહિતને અંગીકાર કરે.
આવા ગુણ ધારણ કરનાર ગુરુ ભગવંતની ભક્તિ, જીવને દુન્યવી આસક્તિથી છોડાવીને આત્મરતિને રંગ લગાડે છે.