SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ધર્મ यदि त्वं साम्यसंतुष्टो विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्या किं स्वमेवैकं समं कुरू ॥ જે તું સામ્યમાં સંતુષ્ટ હે તે આખું વિશ્વ તારા પ્રત્યે સંતુષ્ટ છે, માટે લોકને ખુશ કરવા કરતાં જાતને સમભાવમાં સ્થિર કર. અચિંત્ય પ્રભાવશાળી આ સામાયિકનાં પરિણામની પ્રાપ્તિ જીવને સર્વ સાવ ગેને ત્યાગ કરવાથી અને નિરવ યેનું સેવન કરવાથી થાય છે. વસ્તુતઃ સર્વ જી સાથે મૈત્રી આદિ પ્રશસ્ત ભાવેને ધારણ કરવા એ જ સામાયિક છે, પરંતુ આ ભાવને જીવનમાં સક્રિયરૂપ આપવા માટે સર્વ સાવદ્ય ગોના ત્યાગની અને નિરવદ્ય ગોના સેવનની પ્રતિજ્ઞા લેવી પડે છે. એ પ્રતિજ્ઞાન ગ્રહણ અને આ સેવનને સામાયિક વ્રત કહેવામાં આવે છે. આવા સામાયિક ધર્મને આત્મસાત્ કરેલા સમતાના સ્વામી પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવય
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy