SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનની સફળતા અણગમતું પણ સાંભળીને સ્થિર રહેવામાં સહિષ્ણુતાની અત્યંત જરૂર પડે છે. સત્ય આપણું પક્ષે હેય તે પણ ઊછળી ન પડતા ખમી ખાવાથી સઘળું ય સત્ય વધુ પ્રકાશ સાથે સામી વ્યક્તિ દ્વારા પ્રગટ થાય છે, તે માટે ધીરજ ધરવી અનિવાર્ય છે. જે જે મહાપુરુષ થઈ ગયા, તેમ જ આજે વિદ્યમાન છે તે બધાએ કપરા સંયોગોમાં કાળને પાકવાની રાહ જોવાનું જ પસંદ કર્યું છે. જ્યાં બીજું કશું કાર્ય સાધક ન બને, ત્યાં કાળને પાકવાની પ્રતીક્ષા અજબ સહાય કરે છે. આવા ઉપાયે દ્વારા ધીરજને ધારણ કરતે આત્મા જીવનને સફળ કરી શકે છે, તે જીવનની સફળતાનાં મુખ્ય પાયાઓ...!! ૧ સદાચારનું પ્રેરકબળ ૨ આચારોનું પરિબળ ૩ સક્રવૃત્તિના પાયા ૪ લજજ-મર્યાદા ૫ પાત્રતાને પાયે ૬ બ્રહ્મચર્ય પાલન ૭ સાચી સંસ્કૃતિ ૮ સહિષ્ણુતા ૯ જીવનનું જીવન ૧૦ દેવ અને ગુણ ૧૧ સજીવનો તિરસ્કાર ૧૨ દષ્ટિ તેવી સૃષ્ટિ ૧૩ શિવ શુભ સંકલ્પ ૧૪ સાચા સુખને માગ ૧૫ દુઃખ સુખ માટે છે ૧૬ સુખ-ખ મીમાંસા ૧૭ સુખનું સાચું સ્વરૂપ ૧૮ સુખ-દુખ ૧૯ બેધ–એક બળ ૨૦ આગમને અર્ક ૨૧ નમવું અને ખમવું ૨૨ મુક્તિને માર્ગ ૨૩ મણનાં સાધન
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy