SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનના પાયે આ સત્ય નહિ સમજી શકવાથી જ વિના મૂલ્યે, વિના અધિકારે, વિના શ્રમે ઈચ્છિત મેળવી લેવાની ભિખારી–મનેાદશા મોટા ભાગના માણસેામાં પ્રવર્તે છે. સાચા માગ મૂકી ગમે તે માળે જવા માણસ લલચાય છે, કોઇ દેવી દેવલામાં, કોઇ ચમત્કારમાં તા કોઈ વળી તેવા જ બીજા અમાનુષી-તવામાં વિશ્વાસ મૂકી નિષ્ક્રિય બને છે અને એવી જ બીજી ધાર-ભ્રમણાઓમાં અમૂલ્ય જીવન વેડફી નાખે છે. ૩૫૮ કાય અને કારણ સર્વથા ભિન્ન નથી. કિન્તુ એક જ ક્રિયાની વહેલી-મેડી અવસ્થાઓ છે. એ રીતે કમ અને તેનાં ફળ જુદા નથી. ક્રમના પ્રારંભ સાથે જ ફળની શરૂઆત થાય છે. કમ કર્યો વિના ફળના ધણી થનારા, કિંમત આપ્યા વિના વસ્તુના માલિક બનનારા, ચેાગ્યતા પ્રાપ્ત કર્યા વિના અધિકાર પર આરુઢ થનારા, જ્યાં દેખાય છે–ત્યાં પણ કાર્ય કારણના આ અવિચળ નિયમ અસ્તિત્વ ધરાવે છે, મફતીઆ બનીને મેળવેલું કે અનીતિ ભર્યો વ્યવહારથી પ્રાપ્ત કરેલું પણ તેનું ફળ અચૂક લાવે છે. તે કદી ભે।ગવી શકાતું નથી અને આખરે હલાહલ-વિષ બની રહે છે. આપણને દેખાય કે ન દેખાય, પણ ક્રમ-કૂળના નિયમ અસદિગ્ધ છે, સત્ય છે, અફર છે. સાવ મફતનું કદી કોઈને પ્રાપ્ત થતું નથી, પ્રાપ્ત થાય તે પચતુ' નથી. શાસ્ત્રો કહે છે-ક્રમ કર, પણ ફળના માહ છે।ડ કારણ કે, ફળ એની મેળે આવનારી ચીજ છે. મૂલ્ય ચૂકવ્યા વિના ફળની ઈચ્છા કરવી એ ભિક્ષુકવૃતિ છે. એથી ધાર્યુ” ફળ મળતુ નથી. પણ જે કાંઈ મળે છે તે તેના માલિકના જીવનને ક્ષુદ્ર બનાવનારૂપ નીવડે છે. મૂલ્ય ખરાબર આપ્યા વિના કાંઇ પણ લેવુ' તે હાનિકારક છે આ સમજણુને પામવી અને પચાવવી, એમાં જ માનવ જીવનનું, માનવને, મળેલ મન અને મનન શક્તિનું બુદ્ધિ અને તેનાં સાચા ફળનું સા કય છે. કેવળ ફળાસક્તિ જીવનને અશક્ત બનાવે છે. જીવનનું લક્ષ્ય, ઉત્તમ પ્રકારના વાવેતર તરફ વળે, એટલે ક્ળાસક્તિ નામશેષ થતી જોવાય છે. 5 માટેના સકલ્પ એ શ્રેય સ'૯૫ એ પ્રેય છે. પરા માટે થાય છે. અને સ્વાર્થ માટે થાય છે. જેના સ'કલ્પ માટા તે માણુસ માટા, ખીજાના સુખ છે અને પેાતાના સુખ માટેના વૃત્તિવાળાના સ‘સાર પણ શ્રેય વૃત્તિવાળાની ભક્તિ પણ પ્રેય
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy