SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ આત્મ-ઉથા નને પાયે, અર્થ - સિદ્ધગી એવા શ્રી તીર્થંકર - ગણધાદિ મહાપુરુષોએ “ગ” એવા બે અક્ષર પણ વિધાનપૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના ક્ષય માટે થાય છે, એમ ફરમાવેલ છે. એ જ કલેકની પજ્ઞ ટીકામાં તેઓ શ્રી ફરમાવે છે કે – ___अक्षरद्वयमपि कि पुनः पञ्चनमस्कारादीन्यनेकान्यक्षराणीत्यपिशब्दार्थः । एतत् 'योग' इति शब्दलक्षण श्रूयमाणमाकर्ण्यमानम् । तथा विधार्थाऽनववोधेऽपि 'विधानतो' विधानेन, શ્રદ્ધા-સંવેorવિરુદ્ધમાવાસ-મોનાલિસ્ટન ! તમુરતં પાપક્ષવાર, મિયાत्वमोहाद्यकुशलकर्मनिर्मूलनायोच्चैरत्यर्थम् । के गीतमित्याह योगसिद्धैः 'योगः सिद्धो निष्पन्नो येषां ते तथा. तैर्जिनगणधरादिमिः महात्मभिः प्रशस्तभावरिति ।" અર્થ:- બે અક્ષર પણ પાપના ક્ષય માટે થાય છે તે પંચનમસ્કારાદિ અનેક અક્ષરે માટે તે કહેવું જ શું? તેવા પ્રકારના અર્થનું ભાન ન હોય તે પણ, વિધાનપૂર્વક શ્રદ્ધા-સંવેગાદિ ભાવોલ્લાસપૂર્વક અને બે હાથ આદિ જોડવાપૂર્વક “ગ” એવા બે અક્ષર સાંભળતાં, તે મિથ્યાત્વ મેહનીયાદિ અશુભ કર્મના અત્યંત નિર્મૂલન માટે થાય છે, એમ નિષ્ણાત યેગી એવા શ્રી જિન-ગણધરાદિ પ્રશસ્ત સ્વભાવવાળા મહાપુરુષે એ ફરમાવેલ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીનું ઉપરોક્ત નિરૂપણ ફરમાવે છે કે શ્રી પંચ નમસ્કારાદિ અનેક અક્ષરનું તે શું પણ શ્રી જિનવચનાનુસારી “ગ” એવા બે અક્ષરનું શ્રવણ પણ અત્યંત પાપ ક્ષય માટે થાય છે. શરત એટલી જ કે તે વિધાનપૂર્વક તેવું જોઈએ, અને વિધાન એટલે શ્રદ્ધા, સંવેગાદિ માનસિક ભાવ, કરકુડમલ જનાદિ શારીરિક વ્યાપાર અને ઉપલક્ષણથી શુદ્ધ ઉચ્ચારણ સમજવું. તથા પ્રકારના અવધ વિના ઉપરોક્ત કાયિક, વાચિક, માનસિકશુદ્ધ ભાલ્લાસપૂર્વક શ્રી પંચપરમેષ્ટિ નમસ્કારાદિ અક્ષરનું શ્રવણ પણ અતિ ફિલઇ પાપના ક્ષય ઉરચ કારણ માનેલું છે, તે તથા પ્રકારના અવબોધ સહિત શુદ્ધ અને સ્પષ્ટ શબ્દોચ્ચારપૂર્વક તેનું ઉચ્ચારણ અથવા મનન, ચિંતન અને નિદિધ્યાસનાદિ અત્યંત અશુભ કર્મોનો ક્ષયનું મહાન કારણ બને તેમાં પૂછવું જ શું? આજે શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર ફળીભૂત ન થતો હોય કે તેને પ્રભાવ પ્રતીતિ ગોચર ન બનતું હોય, તેમાં કારણ તેના અર્થમાં જ્ઞાનને અભાવ છે કે શ્રદ્ધા, સંવેગાદિને અભાવ છે? એનો નિશ્ચય ઉપરોક્ત નિરૂપણમાં મળી આવે છે. તથા પ્રકારના પશમના અભાવે અને બેધ એ-વત્ત હોઈ શકે છે, પરંતુ તે તેટલે બાધક નથી, એટલે બાધક વિધાનને, શ્રદ્ધા-સંવેગાદિ ભાલ્લાસનો અભાવ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy