SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેમાં સેક્રેટરી તરીકે રહીને તે વખતે સૌ પ્રથમ સામુદાયિક નવપદની ઓળીએ કરાવવાની શરૂઆત કરી. જેથી નવપદ તથા આયંબિલને મહિમા ખૂબ જ વધવા લાગ્યા. સાધુપણું એટલે સકળ જીવરાશિ પ્રત્યે નીતરતે નેહ પરિણામ, માનસિક સુખને અગાધ મહાસાગર. સંસારના સર્વ સુખના રાગને ત્યાગ કરી દુખની સામે ચાલીને સ્વીકાર કરશે તે સાધુતા. એવી ઉચ સાધુતાને પામવા કટિબદ્ધ બનેલા ભગુભાઈ વ્યવહાર ધર્મ-ચિત્યના પાવનમાં એકઠા હતા. અને તેથી જ ભાઈઓને મળી કુટુંબીઓને વાત કરી અને પત્નીની પણ ૨૦ લીધી. તેમના ભરણપોષણને બદલત કરીને સૌના અંતરના ઉલ્લાસપૂર્વક વડીલોનાં આશીર્વાદ તથા નાનાઓની શુભ ભાવનાઓથી ભાવિત બનીને સંયમની અમતિ મેળવી. જેમનું ચારિત્ર અતિ ઉચ્ચકોટીની શુદ્ધતાને વરેલું હતું એવા પૂજાપા આચાર્યદેવ શ્રીમદ વિજય દાનસૂરીશ્વરજી મહારાજ...! જેમની જ્ઞાન-પાન તથા શાન સાધનાની અને ખી લગનીની વાંસળીના નાકે નાના બાળથી મોટા તો જગત થઈ ચૂકયા હતા, તેવા પૂજ્યપાદ પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી ગણિવર તથા જેમની વાણીના નાના ધનુષ ટંકારે તે મેહના નશામાં ચકચૂર એવા આત્માઓ પણ જાગ્રત બની ચૂક્યા હતા, તેવા પૂજ્યપાદ મુનિ શ્રી રામવિજયજી મહારાજ...! જેવી પ્રતિભાઓના પાવન ચરણે જીવન સમર્પિત કરવા તૈયાર થયા અને વિકમ સંવત ૧૯૮૭ના દિવસે પૂન્યપાક શ્રી દાનસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં, પૂજ્યપાદ પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી ગણિવર્યશ્રીને ઉપાધ્યાય પત, પૂજ્યપાદ યુનિરાજ શ્રી રામવિજયજી મહારાજાને પંન્યાસ પદ તથા પાંચ મુમુક્ષુઓની સાથે મુનિપર પામવા બડભાગી બન્યા અને તેને પૂજ્યપાદ પંન્યાસજી શ્રી રામવિજયજી ગણિવર્ષના શિષ્યરત્ન તરીકે સ્થાપ્યા અને સંસારી નામ સગવાનદાસને સાર્થક કરવા કલ્યાણ કરનારું નામ મુનિ શ્રી ભદ્રકવિજયજી તરીકે જાહેર કરાયું. દીક્ષાની હિતશિણાને હૈયામાં કોતરીને સંયમની સાધનામાં લયલીન બનેલા મુનિ શ્રી ભદ્રંકરવિજયજીની ચી સપ્રમાણુ આજનબાહુ દેહયષ્ટિ સુખની ગંભીરતા ઓજસ્વી અજબની પ્રતિભા ૦ મિત ભરી વાણી. પ્રસ-મધુર અને વિનમ્ર પ્રકૃતિ, ૦ ધીર–ગંભીર-નિખાલસ સ્વભાવ. આ બધા ગુએ સૌના હૈયાને મોહી લીધા હતા. પૂજ્ય પાછું આ. શ્રી દાનસુરીશ્વરજી મહારાજે કહેલું કે, ભદ્રકરવિજયના સાસુવિક હણે મેં જોયા છે. એ તે જૈનશાસનને મહાન સ્તંભ અને સૌને પ્રિયપાત્ર શાસનને શ્રેય ન બનવાને છે. તેઓએ આપેલ મન્સ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy