SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પી શાના હિતની ચિ'તા કયાંથી કરે ? આગળ વીર ભામાશાએ પાતાની સઘળી સપત્તિ રાણા પ્રતાપને ચરણે ધરી દીધી હતી. આજે પરોપકારની વૃત્તિ દેખાતી નથી. રસ્તામાં કાઈને એકસીડ’ટ થયા હાય તા તેની પાસે જઈ ને તેને ઉભા કરવાની પણ કેઇને પડી હોતી નથી. માણસ જીવે કે મૃત્યુ પામે તેની કોઈને પડી હોતી નથી. માણસ જીવે કે મૃત્યું પામે તેની કોઈ ને ચિંતા હાતી નથી. પડનારમાં થાડી શુદ્ધિ હૈાય તે તેને ધમ સંભળાવવા, જેથીતેનાં અધ્યવસાયની શુદ્ધિ થાય. પણ આજે માણસાઈ મરી પરવારી છે, પાતે સામી વ્યક્તિને ઓળખતા હાય છતાં કહી દે કે હુ' એળખતા નથી. જો આળખું છું એમ કહે તે કાટમાં જવાબ દેવા જવું પડે. જો માણુસાઇ હાય તા પ્રાણના ભાગે પણ ખચાવવાના પ્રયત્ન કરવા જોઇએ. પરાપકારી જીવ બધાને વલ્લભ લાગે છે. નિષધકુમારમાં પાપકાર વૃત્તિ તેમજ સરલતા હતી. સરળતા વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેનામાં સરળતા છે, ત્યાંજ ધમ સ્થિર થાય છે. ભગવાને સૂયગડાંગ સૂત્રમાં ૧૪મા અ.માં તે ત્યાં સુધી કહ્યું છે કે– विउट्ठि तेणं समयानुसिठे उहरेण वुड्ढेण उ चोइएय ॥ શ્રવ્રુદ્ધિયા બ્રિજ્ઞા રિળ ના સમયનુસિઢે ૫૮૫ સૂ. અ. ૧૪ કોઇ સાધુ કાંઈ ભૂલ કરી રહયા હાય અને તેમને ઘરદાસી એટલે પાણી ભરવાવાળી ખાઈ આવીને કહે કે મહાત્મન્ ! આપને આ શેલે નહિં. આવું નહિ કરવા યાગ્ય કત ન્યૂ આપ શા માટે કરા છે ? તા સાધુ તે ખાઈ ને ઠોર વચન ન કહે, પણ કાનની બુટ્ટ પકડે અને કહે, મારી ભૂલ થઈ ગઈ, હવે એ પ્રમાણે નહીં કરૂં. આમ ક્યારે બને? જો જીવનમાં સરળતા હોય તા અને. કોઈ પિતાને એના સુજ્ઞ પુત્ર કહે, “બાપુજી! પારકી સ્ત્રી સામે તમે તાકી તાકીને શા માટે જૂવા છે? આપના જેવા સજ્જન પુરૂષનું એ વ્ય નથી ” આ સાંભળી પિતા શું એમ કહી શકે ખરા કે, દિકરા ! તારી વાત સાચી છે. મારી ભૂલ થઇ ગઇ, પારકી સ્ત્રી સામે વિકારી દૃષ્ટિથી મારે ન જોવુ જોઈએ.” સરળતા હોય તે। આમ કહી શકાય. ભગવાન તેમનાથનાં પ્રથમ ગણધર વદ્રત્ત મુનિએ નિષકુમાર માટે જે પ્રશ્ન કર્યાં છે તેનાં જવાબમાં પ્રભુ ફરમાવે છેઃ ते काले २ इद्देव जांबुदीत्रे दीवे भारहे वासे रेहडए नाम नयरे होत्या रिद्धत्थिमिय समिद्धे मेहबन्ने उज्जाणे मणिदत्तस्स जक्खस्स जक्खाययणे होत्था | આ જ યુદ્વીપનાં ભરતક્ષેત્રની વાત છે. જબુદ્વીપ અસખ્યાતા છે. તેથી હે” આ જ જબુદ્વીપ એમ કહ્યુ`. જબુદ્વીપમાં નવક્ષેત્ર છે. ત્રણ કર્મ ભૂમિના તે ભરત ઈરવત અને મહાંવિદેહ અને છ અક્રમ ભૂમિનાં ક્ષેત્ર છે. તે હેમવય, રિશુવય, હૅશ્ર્વિાસ, રમકવાસ, દેવકુરૂ અને ઉત્તરકુર્. આ નવ ક્ષેત્રમાંથી કાઁભૂમિનાં ત્રણ ક્ષેત્રમાંથી માણે જઈ શકાય છે, ભરતક્ષેત્ર ૭૧
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy