SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ ન અટકે છે. જ્યાં સુધી આસવના નિરોધ ન થાય ત્યાં સુધી કેમ આવ્યા કરે છે. કમ આવવાનુ કારણ વિભાવભાવ છે. કમ' એની મેળે ચાંટતું નથી. આપણે વિભાવ-ભાવ કરીએ છીએ એટલે કમ ચાંટે છે. પરિણામે કમ ખંધ થાય છે. બે જણા શાક સુધારવા બેઠા હાય પણ મનને સરખા કર્મ બંધ થતા નથી, तित्र मद ज्ञाताज्ञात भाववीर्याद्धिकरण विशेषेभ्यस्य द्विशेषः (तत्त्वार्थ सूत्र ) તીવ્ર પરિણામ, મત્તુ પરિણામ, જાણતા અજાણુતા, શક્તિ અશક્તિ, સાધન વગેરે વિશિષ્ટ-જેવાં જેવાં કારણેા અપાય તેવા તેવાં ગાઢ-ચીકણાં કે મંદ-લુખા કમનાં મધ થાય છે. બે જણા ચાળી સુધારે તેમાં એક કહે, મે કેવી સરસ સુધારી? ઝીણી ઝીણી જાણે મશીનથી ઉતારેલી હાય તેવી લાગે છે. જ્યારે બીજે કહે, આ પાપી પેટને માટે અસંખ્ય જીવાના કચ્ચરઘાણ કાઢવા પડે છે. આમાંથી ક્યારે છુટીશ ! શાક પર છરી અને ચલાવે છે પણ બંનેના પિરણામમાં કેટલેા ફેર છે? એક જુઠ્ઠું ખેલે અને કહે કે આનાવિના ચાલે જ નહિં. સરકારની આખા આંજવી જોઈ એ. જુહુ ન મેલીએ તે પૈસા કમાવાય નહી. યારે બીજે કહે, જુઠ્ઠું ખેલવા જેવું નથી પણ ખેલવું પડે છે. કષાયના તીવ્ર પરિણામે ચીકણુા મધ થાય છે અને મંદ પિરણામે રૂક્ષ બંધ થાય છે. એક માણસ જાણી જોઈ ને વાંદા, કીડી-મકોડા પર પગ મૂકે છે જ્યારે બીજા માણસથી અજાણતા પગ આવી જાય તા તેને પશ્ચાતાપ થાય છે. તેનાથી બંધમાં પણ ફેર પડી જાય છે. જેનામાં શક્તિ વધારે હાય તે વધારે કામ કરે અને અશક્ત એછુ' કામ કરે. એમ ક`ખધ તીવ્ર કે મંદ પડે તે અધિ. કરણ એટલે સાધન પર પણ આધાર રાખે છે. આ બધી વિશેષતાથી કર્યંબંધમાં પણ વિશેષતા આવે છે. પાપમાં બેઠા છે, એટલે પાપ કરવુ' પડે છે. પણ તમારા પરિણામેામાં તીવ્રતા ન લાવે. ઘણાં નિરથ ક રીતે આરભાદિ કાર્ચમાં કુદી પડે છે. ઘણી બહેનેા કહે–મને ડાળા આથતા ખૂબ સરસ આવડે છે. મારા હાથે આથેલુ અથાણુ બાર મહિના સુધી બગડે જ નહીં. તમારે કોઇને કરાવવું હાય તા મને ચાક્કસ ખેલાવો. કમ', જેવા પરિણામથી ખંધાયા હશે તેવા ઉયમાં આવશે. માટે બંધ વખતે ચેતવાની ખૂબ જરૂર છે. કમ તમારા ભણતરની પણ શરમ નહીં રાખે. ઋષભદેવ ભગવાનને કમને કારણે બાર મહિના સુધી આહારપાણી ન મળ્યાં, મહાવીર પ્રભુના કાનમાં ખીલા ભેાંકાયા આંઝરીયા મુનિના મસ્તકે તલવાર પડી, અને મહાખલ મુનિને ફરતી આગ ચાંપવામાં આવી. છેલ્લે ભવ ચરમ શરીરી છતાં મહાપુરૂષોના કર્મ કેવા પીછા પકડયા હતા! સમતા રાખવી એ જ ધમ છે. મમતા જાય અને સમતા જીવનમાં આવે તે સંસાર ટુકી થઇ જાય. અજ્ઞાની યુવાન મમતાને કારણે સ્ત્રીનું ઉપરાણુ લે. અને માતાને સભળાવે કે તમારે મારી વાઈફને એક શબ્દ પણ કહેવાના નથી. જો ગરબડ કરશેા તે અમે જુદાં થઇ જઈશું અને તમને આજીવિકા પણ નહિ માકલુ'.' માએ દિકરાને કેટલા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy