SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ Xeo હ્યા છે. સૌ મેતના મુખમાંથી બચવા બચાવા-બચાવા” એમ ખેલી રહ્યા છે. હુયશાળા, ગયશાળા, રથશાળા, અ ંતેર, મહેલા, ભવ્ય ઈમારતા, મકાના બધુ બળી રહ્યુ છે. આ નગરદાહ કરનારા કેટલેા કઠોર હશે ? કૃષ્ણ મહારાજાને આ જોતાં હૈયામાં કેટલી વેદના થતી હશે ? દ્વારિકા નગરીને દ્વીપાયન ઋષિ બાળી નાખવાના છે, આ વાત નેમનાથ ભગવાને પહેલેથી કરી હતી. સાથે કહ્યુ` હતુ` કે જ્યાં સુધી આખી નગરીમાં એક પચ્ચખાણ કરનાર માણસ હશે ત્ય. સુધી નગરીને મળવા આવેલા દેવા પાછા જશે પણ બાળી શકશે નહી. એ લાખ જોજનને લવણ સમુદ્ર છે, તેમાં ૧૬ હજાર જોજનને પાણીના ઊંચા ઢગમાળા છે. એની એક ઝલક ઉડે તા ભરતક્ષેત્રને ખેાળી દે, તે કેમ એળતા નથી એમ ગૌતમ સ્વામીએ પૂછ્યું, તા ભગવાન કહે કે તી કરના, ચક્રીના, બળદેવ, વાસુદેવ, જુગલીયાના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના પુન્ય પ્રભાવથી તે મર્યાદા ઉલ્લંધન કરતા નથી. દ્વારિકા નગરીમાં ઠેરઠેર પાણીનાં પંપની વ્યવસ્થા કરી હતી. દાઠુ લાગતાં પ ́પનું પાણી મૂકયું પણ પાણીએ પેટ્રાલનું કામ કર્યું. કારણ આ દૈવી કોપ છે. કૃષ્ણ અને અળદેવે એક ટુટેલા રથમાં દેવકીજી અને વસુદેવને બેસાડયાં અને રથમાં બળદની જગ્યાએ અને ભાઈ આ જોડાણા, તેઓને માતાપિતા તરફની ભક્તિ કેટલી છે? પણ કર્મીના કાઠીયા શાંતિથી બેસવા દે તેમ નથી. નગર બહાર નીકળવા જાય છે, ત્યાં દરવાજો પડે છે અને માતાપિતા અને અવસાન પામે છે. આખી દ્વારિકા નગરીમાંથી માત્ર એ જણ મચી શકયા. નિરાધાર અવસ્થા થઈ ગઈ છે. બંને ભાઇએ વિચાર કરે છે હવે કયાં જવુ ? જેને પાતે જાકારો આપ્યા હતા, જેના મેાઢા સામે પણ જોયું ન હતુ. તે પાંડવાની રાજધાનીમાં જવાના નિય કરે છે. માણુસ ગમે તેવા બહાદુર કે શૂરવીર હાય પણ પરિસ્થિતિ પાસે લાચાર બની જાય છે. ખ'ને મહારથીઓ પાંડુ-મથુરા જઇ રહ્યા છે. વચમાં થાક લાગવાથી વિશ્રાંતિ લેવા માટે કોશામ્ર વનમાં અત્યંત વિશાળ વટવૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટ પર પિતાંબરથી પેાતાના શરીરને ઢાંકીને કૃષ્ણ મહારાજા સૂતાં છે, માટાભાઈ તેમના માટે પાણી લેવા ગયા છે. તે વખતે જરાકુમાર ત્યાં આવી ચડે છે અને મૃગની આશ'કાથી ખાણુ મારે છે. શ્રીકૃષ્ણના ડાળેા પગ વિધાઈ જાય છે, અને પચત્વ પામે છે. જરાકુમારે શ્રી કૃષ્ણને બચાવવા માટે રાજ્યનેા ત્યાગ કરીને વનવાસ સ્વીકાર્યાં હતા. છતાં જંગલમાં પશુ એ કમાઁ ઉદયમાં આવી ઉભું રહ્યું. “ જનમતાં કોઈએ ન જાણિયા, તરસે તરફડે ત્રિકમા, નહી મરતાં નહિ કોઇ શનાર રે, કોઈ પાણીના પાનાર ૨, ગવ ન કરશે રે ગાત્રને ’ કૃષ્ણ મહારાજાનાં જન્મની પણ કોઈને ખબર ન પડી. જન્મતાવેંત તેમને ગેાકુળથી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy