SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ તમને પાપના ખટકારો થાય છે? મારાં કેવા કર્તવ્ય છે? હું કંઈ ગતિમાં જઈશ ? મારુ' વીય સવળે માગે વપરાય છે કે અવળે માર્ગે ? ” આનુ` મનન તમે કટ્ઠી કર્યુ`' છે ? મનન કરા. ચિંતન કરી. અધાતના દરવાજા મધ થાય છે કે નહી' એ નિત્ય વિચારી, દહી'માં થૈયા સુકી મંથન કરો તે માખણુને પીડા મળે છે, તેમ ચિ'તન નિષ્ક્રિયાસન કરવાથી આત્મતત્ત્વ પ્રાપ્ત થાય છે. પણ સારાસારના વિચાર કર્યાં વિના કાળાં કર્યાં જ કરે છે, તેને કાળી સજા ભાગવવી પડે છે. ** “ નિર્દે' ફિ' મ્મદ્દિ' રિવિદુર વિટ' દ્િ' મ્મુદ્િ' નો વિષદુ વિદ્દ ” (આચારાંગ) જે જીવ ક્રૂર કર્યાં કરે છે તેને ક્રૂર ગતિમાં જવું પડે છે. જે જીવ ક્રૂર કમ કરતા નથી તેને માટે ક્રૂર ગતિ પણ નથી. આ બે ને એ ચાર જેવી વાત છે. એક હાથે દેવાનુ છે, ખીજે હાથે લેવાનું છે. માટે સમજીને કાંઇક સત્ક્રમ" કશે. દુનિયાને સુધાર્યાં પહેલાં તારી જાતને સુધાર. “ પ્રૌઢ થયા ને પળીયા આવ્યાં, ઉંમર થઈ છે પચાસજી, વાણી ને વતન હજી જુદું ? ભાસે, એમાં કાંઈક રહી છે કચાશ મન તુ તારૂં આપ તપાસ, મન તું તારૂ આપ તપાસ. ” ૫૦ વરસના થયાં, માથે ધેાળા વાળ આવ્યા. હવે કાળા કરમ (કમ) કરવાના મૂકી દે. આટલી ઉંમરે ધેાળા માથે કાળાં કમ કરતાં લાજ–શરમ રાખ. વૃત્તિ બદલાણી નથી, એવા જીવાને કાળાબજાર, કપટ, અનીતિથી પૈસા ભેગા કરી દુરાચાર કરવા ગમે છે, પાજી બની વિષય સેવવામાં રાજી રહે છે. કાઈ નાની નમણી નાર આવે તે આંખાના ડેળા ફાટયા રહે છે. આ છે વિષયાંધતા, તારા પેાતાના કબ્યને તુ જે. વાણી અને વન જુદાં હશે તેા કેવા હાલ થશે તેના વિચાર કરી લેજે. વિષય વિકાર અને વાસનાએ આત્માને અશુદ્ધ કરનાર છે, જ્યારે આત્મામાં મલિનતા આવે છે ત્યારે આત્માનું તેજ ઝાંખુ પડે છે. બ્રહ્મચર્ય થી અંધકારનેા નાશ થાય છે, અને પ્રકાશની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્ય શરીરને સશક્ત રાખનાર જડીબુટ્ટી છે. આત્મસાધના કરવા માટે શરીરનું બળ જરૂરી છે. અને બ્રહ્મચય વિના શરીર સશક્ત રહી શકે નહીં. વાસનાથી મન, વાણી અને વિચાર દુખળ બને છે. જ્યારે મન, વાણી અને કાયા ત્રણેય યુગ ધકા માં જોડાઈ જાય છે ત્યારે વિષય-વિકારનું સ્મરણ કરવાના ટાઈમ રહેતે નથી. લાખા ચઢ્ઢાને જીતનાર કરતાં વાસના પર વિજ્ય મેળવનાર મહાન છે. આત્મામાં ખળ છે, શક્તિ છે. તે સંયમમાં પણ વાપરી શકાય અને અસંયમમાં પણ વાપરી શકાય. મનનું વલણ ઇન્દ્રિયેાના વિષય પાષવા તરફ જ રહ્યા કરે તે અસંયમ વધે છે, પણ વિષયને વિષતુલ્ય સમજી મનને આત્મા તરફ વાળવાના પ્રયત્ન થાય તા સંયમમાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy