SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ અનંત કાળથી આથ, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરૂ સંતને, મુક્યું નહીં અભિમાન.” જીવ અનંત કાળથી આથડે છે. હવે ભવ ભ્રમણને કંટાળે આવ્યું છે? એક માણસ દસ પંદર વર્ષથી રોગથી પીડાતે હોય એને કંટાળો આવે ને? કે હવે આ રેગથી કંઈ મુક્ત કરનાર મળે તે સારૂં! તેમ આપણે બધા અનંત કાળથી કર્મના ગથી રીબાઈ એ છીએ. તિર્થંકર દે અને વીતરાગ પ્રભુની વાણી રેગથી મુક્ત કરનાર છે. વીસ પચીસ ગાઉ ચાલ્યા પછી ગામ દેખાતું ન હોય અને થાકી ગયા તે કેઈને પૂછો છો ને કે હજુ ગામ કેમ આવ્યું નહિ? કેટલું દૂર છે.! અમે ઊંધે માગે તે ચડી ગયા નથી ને? એમ આ સંસારમાં અનંત કાળથી રખડો છે. અનંત ભવથી ભટકે છે. હજી છેડે દેખાતું નથી. હવે કઈ વિશિષ્ટ જ્ઞાની પુરૂષને ભેટો થઈ જાય તે પૂછે કે મારે મેક્ષ કયારે છે ! હવે કેટલા ભવ કરવાના છે! શું કર્તવ્ય કરું કે જેથી ભવભ્રમણને અંત આવે? નાના બાળકે ચાલુ પ્રાયમસમાં હાથ નાખ્યું અને દાઝી ગયો. ફરી હાથ નાખવા જશે ખરો ! સર્ષમાં ઝેર છે એમ સાંભળ્યું છે પણ તમે અનુભવ કર્યો છે! ના-છતાં સર્ષ વીંછીને દેખશો ત્યાં ઠેકડો મારશે, તેની સામે રમત કરવા નહિ જાવ. શા માટે ! કારણ કે ત્યાં સાચી સમજણ પ્રાપ્ત થઈ ગઈ છે. ફાસ્ટ ટ્રેઈન આવતી હશે તે તે પાટા ઓળંગવા જશે? ના, કારણ? તમે જાણે છે તે ટ્રેઈનની વચ્ચે આવી જવાથી મૃત્યુ થાય છે. આ બધા ભય સ્થાનેથી ભડકે છે. પણ આ સંસારને ભય લાગે છે ! સંસારના વિષય ઝેર છે. મારી નાખનાર છે. આવી પ્રતીતિ થઈ છે? સાચી શ્રદ્ધા લાવે. વીતરાગની વાણીમાં એતત થઈ જાવ. સત્યને સત્ય તરીકે સ્વીકાર કરે. થા, પાંચમ અને છઠ્ઠા ગુણસ્થાનક વાળે જઘન્ય ત્રીજે ભવે ઉ. ૧૫ મે ભવે મેક્ષમાં જાય છે. સાતમાથી અગ્યારમાં ગુણ સ્થાનક વતી જીવ જ તે જ ભવે મોક્ષમાં જાય છે. અને ૧૨-૧૩-૧૪મા ગુણવાળે તે જ ભવે મેક્ષમાં જાય છે. સમ્યગૂ દર્શની આમા સ્વરૂપને સમજે છે, તેને એ રૂચે છે. તે આ છે. આવી સચોટ શ્રદ્ધા છતાં માર્ગને અંગીકાર કરી શક્તા નથી. કારણ કે ચારિત્રમાં કમજોર છે. જ રોપાળે રિ નોવાં વિનર ” એક માણસે લાખ રૂપિયાને હાર છે અને ગમી ગયા. કિંમત પૂછે છે તે કહે છે, લાખ રૂપિયાને છે. તેની ખરીદવાની શક્તિ નથી, છતાં પૂછે કે હાર લેવા જેવું છે કે નહીં? તે તરત કહેશે, લેવા જે તે છે, પણ મારી પાસે ખરીદવા જેટલા પૈસા નથી, તેથી લઈ શકતા નથી, તેમ જેને સમ્યફ દર્શન પ્રાપ્ત થયું છે તે કહેશે કે સાધુપણ લેવા જેવું છે પણ મારાથી સાધુપણું લેવાતું નથી, કારણ હું કમજોર છું, પામર છું.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy