SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરનું શાસન ચારે બાજુ એર ફેલાતે જાઓ, કરે .. કાર એ કે છૂટે પાખંડી દે, ઘર ઘર સંદેશ વહાલા વીરને સુનાતે જાઓ.” જીવ જ્યાં સુધી સમ્યગૂ દર્શન એટલે સાચી શાહી પ્રાપ્ત કરતું નથી. ત્યાં સુધી મને બધી સકતે નથી. જ્યારે જીવ પ્રથમ ગુણસ્થાનકથી એથે ગુણસ્થાનકે આવે છે ત્યારે ત્રણ કરણ કરે છે. (૧) યથાપ્રવૃત્તિકરણ. એટલે નદીમાં પૈસા વસા પર ગોળ થઈ જાય છે. તેમ છવ અનેક દુખે સહન કરતાં કરતાં અકામ નિર્જરા કરીને યથા પ્રવૃત્તિ કરણમાં પહોંચી શકે છે. આ કરણમાં ભવ્ય-અભવ્ય બને છે આવી શકે પછી (૨) અપૂર્વ કરણમાં આવતાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણ સંક્રમણ અને અપૂર્વ સ્થિતિ બંધને સ્થિતિઘાત કરે છે. લાંબા ટાઈમનાં કર્મ ટુંકા ટાઇમવાળ કરી નાખે. ગાઢ કર્મનાં બંધનને શિથીલ બનાવે છે. તીવ્ર રસના કમ મંદરસના કરે છે. મિથ્યાત્વને બંધ પાડતા નથી. અપૂર્વ કરણમાં ભવ્ય જીવે જ આવી શકે છે અને (૩) અનિવૃત્તિકરણમાં આવે એટલે સમક્તિ લીધા વિના પાછો પડે નહિ જે મિથ્યા અનાદિકાળથી પિતાને અહો નાખી બળ જમાવ્યું છે તે બળ ભાંગી નાખે છે. સમક્તિી જીવે સંસારમાં રખડવા છતાં નકકી મોક્ષમાં જાય છે. જેમ યમાં દોરો પરોવેલ હોય અને એય એવાઈ જાય તે તે ગમે તેવા કચરામાંથી પણ જડી જાય છે. તેમ સમક્તિને દોરો પરોવાઈ ગયે, પછી જીવ અર્ધપુદ્ગલ પરાવર્તનમાં આવી જાય છે. માટે જમ્બર પુરૂષાર્થ ઉપાડે. અને સમ્યફવને પ્રાપ્ત કરે. જે સમક્તિની ઉત્કૃષ્ટ આરાધ થાય તે તે જ ભવે જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મધ્યમ આરાધનાથી ત્રીજે ભવે અને જઘન્ય આરાધનાથી પંદર ભવે મોક્ષ મેળવે છે. પણ આજ સુધી જીવ મિથ્યાત્વ ભાવમાં જ રખડે છે. ઘણી ક્રિયાઓ કરી પણ બધી સમ્યગ્દર્શન વિનાની જ કરી છે. તેથી જીવની રખડપટી હજું પણ ઊભી છે. સમ્યગદર્શન એ પાયે છે. શ્રદ્ધાના પાયાને મજબૂત કરો. ભગવાનના એકેક વચનમાં શ્રદ્ધા લાવે. મહાવીર સ્વામીએ જે પ્રરૂપણ કરી છે એ સત્ય છે, પ્રમાણ છે, તેમાં શંકા-કુશંકાને સ્થાન નથી. સમ્યગદશનને એ ટંકાર કરે કે અનાદિની પાખંડી ટે છૂટી જાય રામ ધનુષ્યના ટંકારે સીતાદેવીને પરણ્યા. તેમ આપણે જે શિવરમણીને પરણવું હશે તે સમ્યગદર્શનને ટંકાર કરે જોઈશે. અનાદિકાળથી જીવે વિભાવદશાનું જ સ્મરણ કર્યું છે. સ્વભાવ તરફ દષ્ટિ કરી નથી. કુસંસ્કારો અને ખરાબ ટેવેને જીવનમાં સ્થાન આપ્યું છે. તમારી ટેવે તમને ખૂચે છે? મકાનની સુધારણા, શરીરની, વસ્ત્રની, કેળવણીની સુધારણાને વિચાર કર્યો છે, પણ જીવનની સુધારણા માટે કયારેય વિચાર ક્યાં છે? વાતવાતમાં ક્રોધને ધમધમાટ થાય છે, નિંદા કેટલા રસથી કરે છે? કઈ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy