SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૮૧૫ નથી ને અજ્ઞાન જેવા કોઇ અધકાર નથી. જ્ઞાન જેવુ. કેાઇ અમૃત નથી ને અજ્ઞાન જેવું કોઈ વિષ નથી. કહ્યું છે કે તન રાગાકી ખાન હૈ, ધન ભાગાકી ખાન, જ્ઞાન સુખાકી ખાન હૈ, દુઃખ ખાન અજ્ઞાન, આપણુ` ઔદારિક શરીર એ રાગેથી ભરેલું છે, એટલે કે રાગાની ખાણુ છે કારણુ કે આપણા શરીર ઉપર સાડા ત્રણ કોડ રામરાય છે તેમાં એકેક રૂવાડા ઉપર પાણા ખખ્ખ રાગા રહેલા છે, પણ એનેા ઉદય થયા નથ્ય, સત્તામાં પડેલા છે. જયાં સુધી સત્તામાં પડેલા છે ત્યાં સુધી સુખપૂર્વક ધર્મારાધના કરી શકાશે. ધન એ ભેગેાની ખાણ છે. તમે જાણેા છે ને કે માનવી પાસે ધન ન હોય ત્યારે એ કેટલુ' સાદગીભયુ જીવન જીવતા ડાય છે ? ખાવા-પીવામાં, પહેરવા–એઢવામાં, નાટક-સિનેમા વિગેરે મેાજશેખા ઉપર કેટલેા કંટ્રોલ હાય છે પણ જયારે માનવી પાસે ધનના ઢગલા ખડકાય છે ત્યારે એના ભાગવિલાસ વધતા જાય છે, એટલે કહ્યું છે કે ધન એ ભાગેાની ખાણુ છે અને જ્ઞાન એ સુખની ખાણ છે, કારણ કે જ્ઞાન દ્વારા જીવ શુભાશુભ કર્મના ફળને જાણી શકે છે. તેને જીવ–અજીવ વિગેરેનું જ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનનું જીવનમાં આગમન થતાં વિષ પ્રત્યેથી વિરાગ આવે છે. સાચુ શું, ખાટુ' શું એની તારવણી કરી શકે છે. આવા જ્ઞાનવાન આત્મા સુખમાં છલકાતા નથી ને દુઃખમાં અકળાતા નથી. એ ગમે તેવા સચાગામાં સમભાવ રાખી શકે છે, જયારે અજ્ઞાની મનુષ્યને જીવાજીનું ભાન નથી, સાચા ખાટાની પીછાણુ નથી. કરવા ચેગ્ય શુ છે ને છેડવા ચેાગ્ય શુ છે તે જાણતા નથી, તેથી તેને પળે પળે દુ:ખ થાય છે, આટલા માટે જ્ઞાનીએ અજ્ઞાનને દુઃખની ખાણુ કહી છે. મધુએ ! સાચું કહુ. તા અજ્ઞાન એક પ્રકારના અંધાપા છે. કમના ઉદયથી ક્રાઈ માણસ આંખે આંધળા બને છે ત્યારે એને માટે જગત અંધકારમય ખની જાય છે. આજે તે આપણે નજર સમક્ષ જોઈએ છીએ કે આંખે અંધ માણસે ખી એ. એમ.એ. થાય છે, મોટા કલાકાર અને સંગીતકાર અને છે. ઘણાં પ્રકારના ઉદ્યોગા કરે છે. જેની ખાદ્યષ્ટિ ખુલી છે ને આંતરષ્ટિ બંધ છે તેવા અજ્ઞાની આત્મા રાત-દિવસ અશાંતિની આગમાં જલ્યા કરે છે. દુઃખ આવે છે ત્યારે રડે છે, ઝુરે છે અને પેાતાની ભૂલના બીજા ઉપર આરોપ મૂકીને નવા કર્માં ખાંધી સંસાર વધારે છે. જ્યારે જ્ઞાની આત્માને ક્રમના ઉદય થાય ત્યારે તે પોતાના કાંના દોષ દેખે છે, તે કાઇના ઉપર આરોપ મૂક્તા નથી. જ્ઞાન દ્વારા સમભાવથી ઉદયમાં આવેલા ક્રમેને ખપાવી શકાય છે. જ્ઞાનથી શું લાભ થાય છે? “ જ્ઞાનાનિ સર્વે નિ મમલાતજીતે ળાત ” સમ્યજ્ઞાન રૂપી અગ્નિના એક તણખા કર્મોના ગજને ક્ષણવારમાં માળીને ભસ્મીભૂત કરી દે છે. જ્ઞાની આત્મા દુઃખથી ગભરાતા નથી પણ દુઃખના કારણને શોધે છે, અને શેાધીને તેને જડમૂળમાંથી નાબૂદ કરે છે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy