SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શારદા સુવાસ અજાવે છે. શેઠનુ અધુ કામ કરીને મુક્ત થાય એટલે પૂછે કે બાપુજી! હવે મારુ' કામ છે? હું... એ કલાકમાં આવું છું. શેઠની રજા લઈને ગુરૂના દર્શન કરવા ઉપડે છે. તેર વર્ષના બાલુડા હ ભેર ઝડપથી બે માઈલ કાપી નાંખે છે. એને થાક પણ ભક્તિ છે, ભગવંતના દર્શનના તલસાટ છે ત્યાં થાક બદલે ૧૫ મિનિટને રસ્તા હૈાય તે ય દન કરવા નથી લાગતા. જ્યાં ભાવના છે, લાગે ? તમને તે બે માઈલને આવતા થાક લાગી જાય છે. કઈક એમ કહે છે કે અમારુ' ઘર ઘણુ' દૂર છે. કંઈક બારણામાં વસ્યા છે પણ એમને ટાઇમ નથી. કેટલા કમભાગ્ય છે કે ઘેર બેઠા સતરૂપી ગંગા આવી તે પણ પાવન બનવાની ભાવના નથી થતી. આ છે।કરાને પોતે માનેલા ભગવંત એવા ગુરૂના દન કરવાના ભાવ હતા એટલે દોડીને ત્યાં પહોંચી જતેા. લળીલળીને સંતને વંદન કરતા અને કહેતા કે હે ભગવાન ! મારા આત્માનેા જલ્દી ઉદ્ઘાર થાય એવું મને કંઈક સમજાવે. એટલે સત અને થોડી વાર ધર્મ-કર્મીનું સ્વરૂપ સમજાવતાં ને પછી છોકરો પાછો આવીને ભાજન કરીને શેઠનુ કામ કરવા લાગી જતા. થાડા દિવસ તા એના નિયમને વાંધા ન આવ્ચે. પ્રતિજ્ઞામાં થયેલી કપરી કસેટી :–એક દિવસ સવારથી મેઘરાજાની પધરામણી થઈ. છેકરાએ બધુ કામ પતાવી દીધુ.. હવે રાહ જુએ છે કે વરસાદ બંધ રહે એટલે જાઉં, પણ વરસાદ અંધ થતા જ નથી. મૂશળધાર વરસાદ વરસે છે. ચારે તરફ જળઅંબાકાર થઈ ગયુ છે. સાંજ પડી પણ મેઘરાજાએ મહેરખાની કરી નહિ. એ તા ધાધમાર વરસે જ ગયા. છેકરાએ ભાજન ન કર્યું. આખા દિવસ ભૂખ્યો રહ્યો. મનમાં એક અક્સાસ થયા કરે છે કે આજે મને મારા ભગવાનના દર્શન ન થયા ! ઠીક, હવે સવારમાં વરસાદ રહી જાય તેા વહેલા ઉપડી જાઉં ને મારા ભગવાનને ભેટું. મારે આજને દિવસ પ્રભુના દર્શીન વિના અફ઼ળ ગયે. હવે તે સવાર પડવાની રાહ જોવા લાગ્યા. ખીજે દિવસે પણ વરસાદ અંધ રહેતા નથી. છેકરાને ખીજે દિવસે પણ ઉપવાસ થયેા. એમ કરતાં ત્રણ ચાર દિવસ થયા પણ વરસાદ ખંધ રહેતા નથી. છેકરા પણુ ઉપવાસ કરે છે. જેણે કદી ઉપવાસ કર્યાં નથી એવા કુમળા ફુલ જેવા ખાળકનું શું ગંજી ! માઢું કરમાઈ ગયું, પણ એના આત્મા કરમાતા નથી. ખસ, મનમાં એક વાતનુ દુઃખ છે કે અરેરે...કેવા કમભાગી ! કે મને ચાર ચાર દિવસથી મારા ભગવાનના દનના વિરહ પડયે ! હું નથી જઈ શકતે ! પણ એને મનમાં એવા ભાવ નથી આવતા કે મેં કયાં આવી ખાધા લીધી ? ખાધા લીધી તે ભૂખ્યા રહેવાના વખત આવ્યા ને ! આ જગ્યાએ જો તમે હૈ! તેા શું કરે ? હુંતે। માનુ છું કે તમે ખાધા બદલાવવા આવે. મહાસતીજી! બાધા લીધી છે પણ બહુ આકરી પડે છે. મને બદલાવી આપેા, અરે ભલાં તમારા છેકરાને કોઈ દિવસ ખદલાવવા જાવ છે કે અહી. ખાવા શા. સુ. ૩
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy