SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ 海事 ા મુવાસ નથી ધન્ય છે એ રાજર્ષિ ને! અને ધન્ય છે એમની મારાધનાને ! ઇન્દ્ર જેવા ઇન્દ્ર ક્યારે પ્રશસા કરે ? સામાન્ય કાટિની પ્રતિજ્ઞા કે આરાધના હોય તેની પ્રશંસા ન કરે પણ ઈંઢ અને ઉચ્ચમટિની આરાધના હૈાય ત્યારે જ પ્રશ'સા કરે છે. - હસ્તિપાળ રાજર્ષિની કસેાટી કરવા આવેલ દેવઃ- ઇન્દ્ર મહારાજાએ હસ્તિપાળ મુનિની મુક્ત પ્રશંસા કરી તેથી સમકિતી દેવાને તે એમના પ્રત્યે આકષ ણુ થયુ... પણ મિથ્યાત્વી દેવાથી આ પ્રશંસા સહન ન થઈ, તેથી એના મનમાં થયું કે ઇન્દ્ર મહારાજા એક મનુષ્ય જેવા પામર અને અપશક્તિવાળા પ્રાણીની આટલી બધી પ્રશ ંસા શા માટે કરતા હશે? હુ એની પરીક્ષા કરવા જાઉ, એમ વિચારીને દેવ નીચે ઉતર્યાં અને હસ્તિપાળ મુમિને એથી તીવ્ર ભૂખ ને તરસ લગાડી, શરીર અશક્ત બનાવી દીધું એટલે જલ્દી ચાલી ન શકે. ગુરૂદેવની પાસે પહાંચવાના રસ્તા એક મહિનાના છે. પણ વચમાં એવી ભૂલભૂલામણી કરી દેવા લાગ્યા કે એક મહુિને પહોંચી જવાય એવા માને બે મહિના જેવા લાંબ કરી દેતા. માગ માં કાંટા ને કાંકરા પાથરી દેતા, અને તીવ્ર ભૂખ તરસની જાલિમ વેદના મૂકી. કેવુ આકરુ` લાગે પણ હસ્તિપાળ મુનિ બધું સમભાવે સહન કરતા વિહાર ચાલુ રાખે છૅ, કાણુ કે સિધ્ધ ભગવાનમાં મન જોડી દીધું છે ને ગુડ્ઝશનની ઉત્કૃષ્ટ ભાવના છે. સિધ્ધ ભગવાનની એવી સાધના કરે છે કે એમને એમ જ લાગે કે હું સિધ્ધસ્વરૂપમાં સમાઈ જાઉં છું. પોતાના આત્મા શરીરથી તદ્દન જુદો શરીરના સમંધ વિનાના અરૂપી લાગતા હતા પછી ભૂખ, તરસ કે થાકની પીડા એમને સતાવે ખરી ? એ તા એમનામાં મસ્ત રહ્યા. “ ધ્રુવે માંગેલી ક્ષમા” – દેવે એમને ખૂબ કષ્ટ આપ્યું. પણ સંત સમભાવમાં શ્રીયતા રહ્યા, પ્રખર ચિત્તસમાધિ જાળવતા રહ્યા એટલે અંતે દેવ થાયે અને તીવ્ર વેટના પાછી ખેચી લીધી અને મુનિના પગમાં પડીને કહે છે હૈ સમતાના સાગર અનેં માના ભંડાર ! આપ મારા અપરાધની મને ક્ષમા આપે. હું દેવ છું. ઈન્દ્ર મહારાજાએ બાપની દઢ પ્રતિજ્ઞાની પ્રશંસા કરી કે આ મુનિ ગમે તેવા સંચાગામાં એમની પ્રતિજ્ઞાથી ચલિત નથી થતાં. તે સાંભળીને તુચ્છ બુદ્ધિવાળા એવા મે એમના વચનની શ્રદ્ધા ન કરી અને આપની પરીક્ષા કરી આપને ડગાવવા માટે આવ્યેા. ખબ્બે મહિના સુધી આપને સાથે પીડા કરી પશુ આપ તલ માત્ર પશુ ચલિત ન થયા. આપની કેટલી બધી ચારિત્રમાં સ્થિતા ! કેટલી સહિષ્ણુતા ! અને શરી. પ્રત્યેની કેટલી નિસ્પૃહતા ! ધન્ય છે આપની અડગતાને ! આવા પવિત્ર મહાત્માને મે' કષ્ટ આપ્યું છે તેથી હું આપના મડાને અપરાધી છું. અને હાળા આપા, ત્યારે યુનિએ કહ્યું-મહાનુભાવ ! તમે મારું કંઈ જ બગાડ્યું નથી. સંગે પી કે મપાય કર્યાં નથી પણ મને કાં ખપાવવામાં સહાયક બની ઉપકારી ન્યા છે. અને તમારા ઉપર અભાવ નથી. મારે તે સવ કમીનો ક્ષય કરીને સિદ્ધપદની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy