SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ શારદી સુવાસ ભગવાનની અંતિમ વાણુ ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે શંખકુમારે યશોમતીની વાત જાણી એટલે તેનું લેહી ઉકળી ગયું. યશોમતીની ધાવમાતાને પિતાની છાવણીમાં સૂવાડીને એકલે શંખકુમાર સતી સ્ત્રીના શીયળનું રક્ષણ કરવા માટે વનવગડામાં ઘૂમવા લાગે. સતીયા પુરૂષ સતી સ્ત્રીની વહારે જરૂર જાય છે દુનિયામાં કષ્ટ કેને આવે? સતીઓને. તે રીતે યશેમતી સતી સ્ત્રી છે. એણે મનમાં નિશ્ચય કર્યો છે કે મારે શંખકુમાર સિવાય બીજા કેઈ સાથે લગ્ન કરવા નથી. શંખકુમાર નહિ મળે તે હું કુંવારી રહીશ અગર દીક્ષા લઈશ. આવી સતીને મણુશેખર વિદ્યાધર ઉપાડી ગયા છે. છતાં એના સતીત્વથી તલભાર ચૂકતી નથી. સતી સ્ત્રીઓ ભયંકર કસોટીમાં અડગ રહે છે, ત્યારે જ એની જગતમાં કિંમત અંકાય છે. સેનાને ચકાસણું કરવા માટે લેકે અગ્નિમાં નાખે છે પણ પિત્તળને કેઈ નાંખતું નથી. હીરાને સરાણે ચઢવું પડે છે પણ કાંકરાને કેઈ સરાણે ચઢાવતું નથી, કારણ કે પિત્તળ કે કાંકરાની જગતમાં કિંમત નથી. એના કોઈ મૂલ્ય આંકતું નથી. સેના અને હીરાના મૂલ્ય અંકાય છે તેથી તેની કટી થાય છે, તેમ સતી સ્ત્રીઓના જગતમાં ગુણલા ગવાય છે પણ જ્યારે પહેલાં એમની કપરી કસોટી થાય છે. એ કસેટીમાંથી પાર ઉતરે ત્યારે એ સતી તરીકે જગતમાં પૂજાય છે. હરિશ્ચંદ્ર રાજા અને તારામતી રાણીની કેવી આકરી કસોટી થઈ. દુઃખમાં પણ પિતાનું સત્ય ચૂક્યા નહિ. જ્યારે હિતને સર્પ કરડ્યો અને મૃત્યુ પામ્યો ત્યારે એને બાળવા માટે ઘોર અંધારી રાતે શમશાનભૂમિમાં ગઈ પણ વહાલસેયા દીકરાને બાળવા લાકડા નથી. એના શરીરે ઓઢાડવા કપડું નથી ત્યાં મશાનને કર ક્યાંથી ચૂકવે ? તે અંધારી રાતે કરૂણ સ્વરે રૂદન કરવા લાગી ત્યારે ભંગીએ કહ્યું કે બાઈ ! તારો પતિ કે નિષ્ફર છે. કે તારે દીકરો મરી ગયે છે છતાં આવતું નથી ? કે તારે આ મશાનભૂમિમાં આવવું પડ્યું? ત્યારે તારામતીએ કહી દીધું કે ખબરદાર ! મારા પતિને નિષ્ફર કહેનારે તું કેણ છે? મારા પતિ તે મહાન પવિત્ર અને સત્યવાદી છે. દયાને દરિયે છે, આ સાંભળી ભંગીએ પૂછ્યું કે તારે પતિ કેણ છે? મારા પતિ હરિશ્ચંદ્ર રાજા છે. ઘોર અંધારામાં તારામતીને સ્વર એળખે એટલે પૂછયું કે તું કોણ છે? તારામતી? તે કહે-હા. એક બીજા અંધારામાં કેઈ કેઈનું મુખ જોઈ શકતા નથી, ત્યાં વીજળીને ઝબકારે થાય છે. તેના પ્રકાશમાં એકબીજાનું મુખ જોઈને ઓળખી જાય છે, ત્યારે તારામતીએ કહ્યું-નાથ! હવે તે શ્મશાનને કરવેરે માફ કરે. આ લાડીલા રહિતના અગ્નિસંસ્કારમાં મદદ કરે. આ સમયે હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે હું તારા ! અત્યારે હું. ભંગીને ઘેર વેચાયેલ છું, અને તે બ્રાહ્મણને ઘેર વેચાયેલી છે. માટે મારે મારા માલીકનું કામ બરાબર બજાવવું જોઈએ. હું ટેકસ લીધા વિના અગ્નિસંસ્કાર નહિ કરવા દંઉં.” તારામતી ધાર આંસુએ રડે છે, કરગરે છે પણ હરિશ્ચંદ્ર રાજા પિતાના સત્યથી તલભાર ૫ ', *.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy