________________
સ્વ. સ જય દાલાપભાઈ માટલાયા
ર, નવાનવા ૪ રાજાલાલ રાહુ સુરેન્દ્રનગર નિ.સી
અમેરીકામાં મોટરકાર એકસીડન્ટ થતા, આત્મીક કાર્ય સાધવામાં જેમણે સહજામ સ્વરૂપ પરમ ગુરૂ ” નું સતત રટણ કરી દેહ ત્યાગ કર્યો જમ
દેહ વિલય મુંબઈ ૨૧-૯-૧૯૫૩ સાન્ટામેનીકા
કેલીફોરની આ (અમેરીકા)
તા. ૭-૧-૧૯૭૯
સ્વ. કંચનબેન અમુલખ ગાંધી (લી બડી)
ફુલ ગયું અને ફોરમ રહી ગઈ ” યુવાનવયે અકસ્માતક અને અકાળ અવાસન થયેલ.
આપને સરળ અને મળતાવડા સ્વભાવ, હરહમેશ અમારી સ્મૃતિ કાયમ યાદ આવે છે અને તમેએ ફેલાવેલી સુવાસ હજ મધમધી રહેલ છે.
અમે છીએ આપના, રમેશચંદ્ર વાડીલાલ શાહ તથા કુટુંબીજનો
( વીલેપાર્લા-મું બઈ ) - શ્રી ખંભાત સંપ્રદાયના શ્રીજૈન શાશનના સિતારા બા. બ્ર, ૫, પૂ. શ્રી શારદાબાઇ મહાસતીજીની સુશિષ્યા બા. બ્ર. ૫. પૂ. શ્રી શોભના બાઈ મહાસતીજીને સંસારી માતુશ્રી : –
સુસંસ્કારી, સદાચારી, ચારિત્રશીલ, માતુશ્રી આપે અમાને નાનપણમાંથી જ ધર્મ ભાવના, સત્ય, દયા. દાન, સરળતા, શુભનિષ્ઠ1. વિ. જે ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું છે. તેને અમો આયર - માં મૂકી આપનું ઋણ અદા કરી જીવનમાં સંતોષ અનુભવિએ છીએ,
લી. આપને ભવોભવના ઋણી પરિવાર દ : રજનીકાન્ત, સૂર્યકાન્ત, પ્રવિકાન્ત,
તથા ચંદ્રકાન્ત
જન્મ સ, ૧૯૭૭
| મરણ સ, ૨૦૨૫