________________
સ્વ, ધોળીબેન ઘેલાભાઇ કટારી
માતુશ્રી જડાવબેન ડાયાલાલ ગાંધી
હે જનની ! મારા જીવન પર તારા જે અસીમ ઉપકારે છે તેને હું કેમ ભૂલી શકુ ? જેવી તારી મમતા હતી તેવીજ તારી સમતા હતી એવી જ તારી મંગલ કામના હતી. તારી આ ભાવના અને મારા અંતરતમ ભાવો વડે હું અભિવંદુ છું
તારો સદાને ઋણી પુત્ર નાથાલાલ ઘેલાભાઈ કોઠારી
તથા સમસ્ત પરિવાર. સ્વ. પ્રવિણચંદ્ર રેવાશંકર દોશી
બાલ્યાવસ્થાથીજ હારામાં ધાર્મિક સંસ્કારાનું સિંચન કરનાર, વાત્સલ્યના નીરમાં નવડાવી જીવનના ઘડતરમાં, દિલની દીલાવરતા અર્પનાર માતાના માંગલિક આશિર્વાદ વરસતા રહે એવી ઈચ્છાને ઈરછુક, આપને પુત્ર છોટાલાલ ડાહ્યાલાલ ગાંધી
તેમજ સમસ્ત પરિવાર
કુલ ગયુ ફોરમ રહી ગઈ ?”
ભરયુવાન વયમાં એકાએક તમે અમને છોડીને ચાલ્યા ગયા, પરંતુ તમારા મીઠા સ્મરણો તમારા પ્રેમાળ અને હસમુખા સ્વભાવ અમે બધાય ભૂલી શકતા નથી. 1 લી : માતુશ્રી કસુંબાબેન રેવાશંકર દોશી અને ભાઈઓ, જયંતીલાલ રેવાશંકર દોશી તથા ચંદુલાલ રેવાશ કર દોશી, (મલાડ )