SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૧ “ અપરાજિત કુમારે આપેલુ‘ જીવતદાન'' :-અપરાજિત કુમાર અને વિમલબેધ કુમાર અને ફરતાં ફરતાં શ્રી મદિરપુર નગરમાં આવ્યા છે. કામલતા વેશ્યાને પૂછતાં ખબર પડી કે નગરના રાજાને કઈએ છરી મારી છે ને રાજા મેભાન બની ગયા છે. ત્યારે આ અને કુમારીએ કહ્યું કે તમારા નગરમાં કઈ એ શક્તિશાળી વૈક કે હકીમ નથી કે રાજાને ભાનમાં લાવી શકે? ત્યારે ગણિકાએ કહ્યુ, મધાએ પોતાની શક્તિના અજમાશ કર્યાં પણ કોઈને સફળતા મળી નથી. આ અપરાજિત કુમાર તે પન્નુઃ ખભજન છે, એ કોઇનુ દુઃખ જોઈ શકે તેમ ન હતા. એટલે તેમણે કહ્યું. બહેન! અમને રાજા પાસે લઇ જાએ. અમે બનશે ત્યાં સુધી રાજાને સાજા કરીશું, ત્યારે ગણુકાએ કહ્યું, તે તમે ચાલા, ગણિકા તેનેને લઈ ને રાજઢરબારમાં આવી અને મંત્રીને મળીને કહ્યું કે આ એ કુમારે પરદેશી છે. તેઓ એમ કહે છે કે અમે રાજાને સાજા કરીએ. પ્રધાને કહ્યુ, એમને ખેલાવા, એટલે તરત તેમને પ્રધાન પાસે હાજર કર્યાં કુમારેશને જોઇને પ્રધાન વિચારમાં પડયે કે આ તે સાવ છેટી ઉંમરના છેકરા છે. મેટામેટા વૈદ્યો, હકીમા કોઈ રાજાને સચેતન કરી શક્યું નથી તે આ છેકરાનું શું ગજું ! પશુ આ કરાઓ દેખાય છે તેજસ્વી. કદાચ એમના હાથે યશ હાય ને સારુ થઇ જાય. ઇલાજ કરવામાં શું વાંધો છે? એમ વિચારીને અપરાજિત કુમારને રાજા મૂર્છાિ ત અવસ્થામાં પડેલા હતા ત્યાં લઈ આવ્યા. રાજાને જોઇને અપરાજિત કુમારે પ્રધાનને કહ્યું. આ બધાને અહાર કાઢા ને તમે પણ બહાર જાવ, પછી હુ રાજાની દવા કરીશ, એટલે પ્રધાન બધાને અડાર લઈ ગયા. પછી કુમારે પેલા મણિ પાણીમાં ધાઈને તેમાં મૂળીયું ઘી રાજાને જ્યાં ઘાવ પડયા હતા ત્યાં ચેપડ્યુ. એટલે તરત રાજાનો ઘાવ રૂઝાઈ ગયા. વિમલે આપેલી અપરાજિત કુમારની ઓળખાણુ”:-શરીર ઉપર પડેલે ઘાવ રૂઝાતા રાજા તરત ભાનમાં આવી ગયા ને મેડા થયા એટલે તરત પ્રધાનપુત્રે દરવાજા ખાલ્યા, રાજાને બેઠેલા જોઈને પ્રધાન અને પ્રજાજનો બધા ખુશ ખુશ થઈ ગયા ને સુપ્રભ મડારાજાના જયજયકાર બેલાબ્યા, રાજાએ પૂછ્યું, ભાઈ ! તમારી 'મર તેા છેટી છે પણ તમારા કામ ઘણાં મોટા છે, તમે કેણુ છે ? કયાંથી આવ્યા છે ને મને કેવી રીતે સાજા કર્યાં ? તે જલ્દી કહે, મને જાણવાની ખૂબ જિજ્ઞાસા છે. આવા સમયે મહાન આત્માએ પાતાની જાતે પેાતાની એળખાણુ આપતા નથી. જેમ હીરા સુખસે ના કહે, લાખ અમારા મૂલ.” હીરા પેાતાની જાતે એમ નથી કહેતા કે મારી આટલી કિંમત છે તેમ રાજકુમાર મૌન રહ્યો, પણ મત્રીપુત્રે રાજાને બધી વાત કહી. આ સાંભળીને સુપ્રભ રાજા હુ થી નાચી ઉઠયા. હા....હરિનંદી રાજા તે મારા ખાસ મિત્ર છે. તેમને જ તું પુત્ર છે ? એમ કહીને તેને ખાથમાં લઈ લીધા ને કહ્યું બેટા ! હું તે કેવા પ્રમાદી છું કે તમારા સત્કાર સન્માન પણ કરી શકયા નહિ, ત્યારે કુમારે કહ્યુ: ખાપુજી ! તમે પ્રમાદી નથી. તમે તે મરણુના સુખમાં પડયા હતા. તમને હું આવ્યે હું એની ખબર કયાંથી હૈય શા. સુ. ૧૬
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy