SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ 03 શારદા સુવાસ આ માર્ગ સલામતી ભરેલા નથી. અહી ખડકા છે, ખાડા છે, આ તરફ જે વાહના આવશે તે ભાંગીને ભૂક્કો થઈ જશે. આ માત્ર ભયથી ભરેલા છે, તેવી રીતે ધર્મ પણ સંસાર સમુદ્ર વચ્ચે દીવાદાંડી સમાન છે. ધમ ચેતવણી આપે કે હું આત્મા ! આ સંસારમાં અભિમાન, ક્રાય, લાભ રૂપી મેાટા મોટા જથ્થર ખડકો છે, અને માયા ને મમતારૂપી ઉંડા ખાડા છે. તેના તરફ દૃષ્ટિ કરશે નહિ. એની પાસે તમે જશે નહિ. જો જશે! તે રૂખી જશેા. તમારા ભૂક્કા ઊડી જશે. તમે સ'સારમાં કેવી રીતે રહેા. જેમ સમુદ્રમાં હાડી તરે છે, સ્ટીમર તરે છે પણુ તેનામાં સમુદ્રને પ્રવેશવા દેતી નથી. સમુદ્રમાં કયારેક વાવાઝોડા થાય છે, વરસાદ પડે છે, આંધી આવે છે ત્યારે હાડી હચમચી જાય છે પણ એના સુકાની સામદો બનીને હાડીને ખરાખર સભાળે છે એટલે ભયકર તાફાના વચ્ચે પણ હોડી તરતી રહે છે. પણ એનામાં પાણી પેસવા દેતી નથી, તેવી રીતે તમે સ'સારમાં રહે। પણ તમારામાં સંસાર ના રહેવા જોઈ એ. હાડીમાં પાણી પ્રવેશી જાય તે હાડી ડૂબી જાય તેમ જો તમારી જીવન નૈયામાં સંસાર પ્રવેશી જશે તે હાડી ડૂમી સમજો. તમારે હોડીને ડૂબાડવી છે કે તારવી છે? એલા નટુભાઈ ! ( શ્રેાતામાંથી અવાજ: તારવી છે. ) જો તારવી હાય તા સ'સારથી અલિપ્ત રહેવું પડશે. સંસારને તમારા દિલમાં પ્રવેશ કરવા દેવાશે નહિ. જીવનમાં ગમે તેટલી આફત આવે તે સમયે આત્મારૂપી સુકાનીએ ખરાખર સાબદા બનીને નૌકાને સભાળી લેવી જોઈએ. ખંધુએ ! એ નૌકાને સંભાળવા માટે અમેઘ જડીબુટ્ટી કહેા તા તે ધમ છે. ધમ જેની પાસે હાય છે તેને ગમે તેટલી આફત આવે પણ તેમાંથી તે પાર ઉતરી જશે. માટે તમે ધતુ શરણુ ગ્રહણ કરે. ધર્માંના શરણુ વિના ત્રણુ કાળમાં ઉદ્ધાર થવાના નથી. તમે જ્યાં જાઓ ત્યાં ધર્મને સાથે ને સાથે રાખેા. “અરિહંતા સરણુ પવજ્જામિ, સિદ્દાસરણું પવજામિ, સાહુસરણ પવજ્જામિ, કેવલીપન્નત્ત ધમ શરણું પ્રવાસ. ' આ ચાર શરણુ રૂપ ધર્મના સ્વરૂપને સમજો, અને તેને તમારી સાથે ને સાથે રાખા. ઘણા ભાઈ એ તે બહેનેા માંગલિક સાંભળવા આવે છે. એમને પૂછીએ કે માંગલિક સાંભળવાનું પ્રત્યેાજન શું છે? ત્યારે અજ્ઞાની માણસો શુ કહે ? મારા દિવસ સફળ બને, વહેપારમાં કમાણી થાય અને અમારા સંસાર વૈભવથી છલકાતા રહે. ( હસાહસ ). અરે, માંગલિક સાંભળવાના આ હેતુ છે ? નહિં....નહિ. માંગલિક સાંભળવાના હેતુને તમે સમજ્યા નથી. માંગલિક સાંભળૌને અંતરમાં એવી ભાવના કરવાની કે હે ભગવાન! હું ગમે ત્યાં જાઉં, ગમે તેવી સ્થિતિમાં પટકાઉ પણ હે નાથ ! મને તારું શરણુ હાજો. તારા શરણાથી હું ભવપાર થઈશ. આ સિવાય બીજી કોઈ પણ ઈચ્છિા ન હાવી જોઈ એ.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy