SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પૂ. માતુશ્રી નવલબહેન મણિલાલ વિરાણી જન્મ તા. ૧૦-૧-૧૯૧૧ સ્વર્ગવાસ તા. ૧૨-૨-૧૯૭૬ ધૂપસળી સળગે અને આખાએ વાતાવરણમાં સુગધ સુગંધ ફેલાઈ જાય તેમ આપના પગલે પગલે આખા એ કુટુંબમાં દાન અને દયાની, તપ અને ત્યાગની વિનય અને વિવેકની, સંપ અને સમર્પણની ખુબ મહે કવા માંડી, આપે સીચેલા આવા સં સકારાથી આખું એ કુટુંબ નંદનવન બની ગયું'. આપના આ અણમોલ વારસાનું અમે ખૂબ ખૂબ જતન કરીને આપના પ્રત્યેનું ઋણ કિંચિત યુગુ અદા કર્યાનો સંતોષ અનુભવશું, લિ. આપનો પરિવાર વાસંતી અનીલ-આરતી, અરૂણ-સુધા, અતુલ-અવની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy