SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. માતુશ્રી મણીબેન છગનલાલ દેસાઈ આપના માયાળુ અને પ્રેમાળ સ્વભાવ સદાય હસમુખા ચહેરા કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય, સૌને મદદરૂપ થવાની ભાવના, ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા, તપશ્ચર્યા કરવાની પ્રબળ ભાવના, સાધુ-સાધ્વીજી ના દર્શન કરવાની ઉત્ક ભાવના આ બધા સંસ્કાર અમારામાં પ્રેરણા રૂપે આપે રેડયા છે તે અમે કદી પણ વીસરીશું નહીં'. તમે ભલે આજે દેહ રૂપે અમારી સમક્ષ નથી, પણ તમારી સુવાસ હજુ અમારી સાથે જ છે. તમાએ બતાવેલા રાહે આજે અમે ચાલી એ છીએ. અને સમગ્ર પરિવાર સાથે ખુબ જ સુખી છીએ આજે અમે જે કઈ છીએ તે આપને જ આભારી છીએ, આપના પરિવાર,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy