SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1026
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૯૬૧ રીતે આપણે ત્યાં રહેશે જ. પૂ. મહાસતીજીએ મલાડમાં ત્રણ મહત્વના કાર્યો કર્યાં છે. એક તે તપ-ત્યાગ અને વૈરાગ્યના ઉપદેશ આપી તપ-ત્યાગના પૂર વહાવ્યા. બીજું પૂ. મહાસતીજીનો વાણીના દરેક જીવાને લાભ મળે એ દૃષ્ટિથી આપણા શ્રી સ`ઘે શારદા સુવાસ પુસ્તકનું પ્રકાશન કરવાનું નક્કી કરેલ છે. તે કાર્ય ચાલુ થઈ ગયુ છે. આ પશુ પૂ. મહાસતીજીની જેશીક્ષી અને આકર્ષક વાણીને આભારી છે, એટલે શારદા સુવાસ દેશદેશમાં ફેલાશે. ત્રીજુ શારદા પ્રાર્થના મંડળની સ્થાપના કરી છે. પ્રાથનામાં દરરાજ ૩૦૦-૪૦૦ ભાઇબહેના લાભ લે છે. આવી ધર્મપ્રવૃત્તિએ શરૂ કરી પૂ. મહાસતીજીએ મલાડ સંઘના બગીચાને ખીલવ્યા છે. અત્રે ચાતુર્માસ પધારી પૂ મહસતીજીએ આપણા પર મડ઼ાન ઉપકાર કર્યાં છે. તે હું પૂ. મહાસતીજીને એક જ વિનંતી કરીશ કે પૂ. મહાસતીજી ! આપ મલાડ ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર કરી છે, તેમજ હવે મુંબઇ, છાડીને દેશ તરફ પ્રયાણ કરેા છે પણ જે બગીચાને જ્ઞાનના જળ સીંચી તપ-ત્યાગ વડે નવપલ્લવિત બનાવ્યો છે તે એ કરમાઇ ન જાય લેવા માટે આપ વહેલા વહેલા પધારી ફરીને અમારા મલાડ ક્ષેત્રને આવા આપશે. આપના મહાન ઉપકાર ભૂલાય તેમ નથી એની સભાળ મહાન લાભ અંતમાં હું પૂ. મહાસતીજી પાસે મારા વતી તથા શ્રી સંઘ વતી અંતઃકરણ પૂર્વ ક ક્ષમા માગુ' છું અને ફરી ફરીને લાભ આપવા વિનંતી કરીને બેસી જાઉં. છુ. 回回回 શારદા સુવાસ ભાગ ૧-૨-૩ સમાપ્ત. 回回回 તા. કે. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન ચારે મહિના દરરાજ ફરમાવ્યા છે, પણુ પુસ્તક ઘણું માટું થઈ જવાથી કાંઇક બબ્બે વ્યાખ્યાનના સાર ભેગેા કરી એકેક વ્યાખ્યાનમાં લખ્યા છે. શારદા સુવાસ પુસ્તકમાં કોઇ પણ પ્રકારની ભૂલ રહી હૈાય તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણદોષ છે, તે આ માટે વાચકને વિનંતી કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તેા શુદ્ધિપત્રકમાં જોશે, છતાં કોઈ ભૂલ દેખાય તે વાચફાને સુધારીને વાંચવા નમ્ર વિન'તી છે, ૬૧
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy