SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Etatatatatatatatat testituttetstestet toteutetsteste totestertreteretetett testet t widt, tat, tet,,,,, પ્રવચન–સાર, ભગવાન ઉપર વિશ્વાસ રાખે. ભગવાનની ભક્તિમાં પ્રેમ રાખે અને ભગવાનની પ્રાર્થના કરી તેમને હદયમાં ધારણ કરો. જો તમે મારી આ વાતને હૃદયમાં ઉતારશો તે તમારા હૃદયમાં એવી જોતિ પ્રગટશે કે જે જતિ બધાનું કલ્યાણ કરશે. આ જતિ આગળ હું તુચ્છ છું એટલું જ નહિ પરંતુ હું પણ એ જ પરમ જ્યોતિને ઉપાસક છું. તમે પણ એ જ પરમ તિના ઉપાસક બની, એ જતિને તમારા હૃદયમાં પ્રગટાવે છે તેમાં બધાનું કલ્યાણ જ છે. –પૂજ્યશ્રી જવાહિરલાલજી. જજજજજજજજજજજજજજ
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy