________________
૫૮૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
કહેવાનું એ છે કે, તે મુક્તિનું સ્થાન ૪૫ લાખ યાજનનું જ છે અને અનન્ત જીવા એ મેાક્ષસ્થાને ગયા છે, જાય છે અને જશે છતાં તે સ્થાન નાનું પડતું નથી. તે સ્થાન નાનું કેમ પડતું નથી તેા એને માટે એમ સમજો કે, કાઈ એક મકાનમાં એક દીપકના પ્રકાશ છે પણ જો તે જ મકાનમાં દશ, પચાસ કે હજારા દીપકના પ્રકાશ કરવામાં આવે તે શું એ અધિક દીપકના પ્રકાશને જગ્યાની સંકડાશ પડશે ખરી ? વધારે દીપકના પ્રકાશને સ'કડાશ પડી શકે નિહ એટલું જ નહિ પણ સૂર્યના પ્રકાશને પણ એ મકાનમાં જરાપણુ સંકડાશ પડી શકે નહિ. આ જ વાત મુક્તિના સ્થાન વિષે પણ સમજો. ૪૫ લાખ યાજનનું સ્થાન હોવા છતાં ગમે તેટલા સિદ્ધો થાય તેપણુ તેમને સ્થાનની સંકડાશ પડી શકે હિ અને એ જ કારણે એ સ્થાનને વિપુલ કહેવામાં આવ્યું છે.
અનાથી મુનિએ રાજા શ્રેણિકને એમ કહ્યું છે કે, હે! રાજન ! કુશીલાના માર્ગ છેડી તું મહાન ન્થાના માર્ગે ચાલ. પણ અત્રે પ્રશ્ન એ થાય છે કે, રાજા સાધુ ન હતા તેમ તે સાધુ થતા ન હતા છતાં તેને આમ કેમ કહેવામાં આવ્યું ? તેને આ પ્રકારના ઉપદેશ આપવાથી શા લાભ ? આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, જો આ ઉપદેશ કેવળ સાધુઓને માટે જ ઉપયેાગી અને ગૃહસ્થાને માટે ઉપયાગી ન હેાત તેા અનાથી મુનિરાજાને આ ઉપદેશ કદાપિ સ ́ભળાવત નહિ. આ ઉપદેશ સાધુઓ અને ગૃહસ્થ બધાને માટે સમાન ઉપયેગી છે. જે મેક્ષે જવાની ઇચ્છા રાખે છે તે મેક્ષનું ભલે થાડું જ સાધન કરી શકે પણ તેનું સાધન ઠીક હાવું જોઈ એ, ઊલટું હાવું ન જોઈ એ. જેમકે ખરાબર રીતે પકડવામાં આવેલા શસ્ત્રદ્વારા તા. રક્ષા થઈ શકે છે પણ જે તે જ. શસ્ત્રને ઊલટું પકડવામાં આવે તે તે..જ શસ્ત્ર સ્વધાતક બની જાય છે. આ જ પ્રમાણે મેક્ષને માટે ભલે થાડા પરાક્રમ કરવામાં આવે પણ તે પરાક્રમ ઊલટા હેાવા ન જોઈએ પણુ ભગવાનની આજ્ઞાનુસાર હવે જોઈએ. એમ કરવાથી આજે તમે જે સ્થિતિએ છે. તેથી આગળ વધી શકશેા પણ પાછા પડો નહિ. એટલા માટે તમારે પણ વિચારવું જોઈએ કે, અમે કુશીલાના માર્ગે ન ચાલીએ પણ તે માના ત્યાગ કરીએ તા અમારા ગૃહસ્થાશ્રમ સુધરી જશે, બગડશે નહિં.
.
કેટલાક લેાકા એમ કહે છે કે, જો અમે કુશીલાના માર્ગ છેડી દઈએ તે અમારે ભૂખ્યા જ મરવું પડે. અમે ગૃહસ્થ છીએ અને આજને જમાના એવા છે કે જે ‘ પેાલીસી ’ કરે છે તે જ પાતાનું પેટ ભરી શકે છે. સીધા ઝાડને બધા તાડી નાંખે છે પણ વાંકા ઝાડને કાઈ કાપતું નથી. એટલા માટે આ જમાનામાં તેા કુશીલાને માર્ગ કેમ છેાડી શકાય ? કહેવત પણ છે કે: “ રોટી ખાની શક્કર સે, દુનિયા ડગની મમ્રર સે.” આ જમાને જ કપટને છે એટલા માટે કપટ વિના અમારું ભરણપોષણ કેમ થઈ શકે ?
આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, તમે લોકો જો વિવેક રાખશે! તે તમને આવા વિચાર જ નહિ આવે. જો તમે અદ્રશ્ય શક્તિ ઉપર વિશ્વાસ રાખેા અને ધર્મોના અબંને માને તેા પછી આ પ્રકારના પ્રશ્ન જ ઉભા નહિ થાય. સંસારનું કામ સરળતાથી જ ચાલી શકે છે; ઉદાહરણ તરીકે પાંચ અને પાંચ દશ થાય છે. કાઈ એમ કહે કે, આજના જમાનામાં સરલ વાતથી કામ ચાલી શકતું નથી એટલા માટે પાંચ અને પાંચ દશ ન બતાવતાં અગ્યાર બતાવવામાં આવે તે આ પ્રકારની વાતથી કામ ચાલી શકે છે ?
આ વાત સરલ છે પરંતુ
શું તે નિશાળમાં શું આવી શિક્ષા
ઠીક કહેવાય ? શું આપવામાં આવે