________________
વિધન ન વ્યાપૈ તુમ સમરણ કિયાં, નાસે દારિદ્ર દુઃખ હે, સુભાગી અષ્ટ સિદ્ધિ નવ નિધિ પગ-પગ મિલે, પ્રગટે નવલાં સુખ છે, સુભાગી. એ શાં૦ ૩ જેહને સહાયક શાંતિ જિનંદ તૂ, તેહને કમી ન કાંય હે, સુભાગી જે જે કારજ મનમાં એવડે, તે તે સફલા રાય, હે સુભાગી. ! શાં૪ | દૂર દેશાવર દેશ પરદેશ મેં, ભટકે ભોલા લેક હે સુભાગી સાન્નિધ્યકારી સુમરણ આપરે, સહજ મીસબ શેક, હે સુભાગી. છે શાંત પો આગમ સાખ સુણું છે એહવી, જે જિનસેવક હાય, હે સુભાગી તેહની આશા પૂરે દેવતા, ચૌસઠ ઈન્દ્રાદિક સંય, હે સુભાગી. એ શાં. ૬ / ભવ-ભવ અંતરજામી – પ્રભુ, હમને છે આધાર, હે સુભાગી ! બે કર જોડી વિનયચન્દ' વિનવે, આપ સુખ શ્રીકાર, હો સુભાગી. એ શાં- ૭ |
sic ૧૭––શ્રી કુંથુનાથ સ્તવન
[ રેખતા-એ દેશી કવાલી ગઝલમાં પણ ગવાય ] કુયુ નિણરાજ તૂ ઐસે, નહિ કોઈ દેવ તે જેસે ! ત્રિલેકી નાથ તુ કહીએ, અમારી બાંહ દઢ ગતિએ; - કુંથુન ૧ છે ભદધિ ડૂબતે તારે, કૃપાનિધિ આસરે થારે, રેસે આપકે ભારી, વિચાર બિરુદ ઉપકારી;
| કુંથ૦ ૨ ઉમા હે મિલનકે તેસે ન રાખે આંતરે મોસે, જેસી સિદ્ધ અવસ્થા તેરી, તૈસી ચૈતન્યતા મેરી; } કુંથુ૩ કર્મ-ભ્રમ જાલકે દંપટ, વિષય સુખ મમતમેં લિપટ, ભો હું ચહું ગતિ માંહી, ઉદય કર્મ ભ્રમકી છાંહી; } કંથ- ૪ | ઉદયકે જોર હૈ જેલ, ન છૂટે વિષય સુખ તેલ, કૃપા ગુરુદેવકી પાઈ, નિજામત ભાવના આઈ. / કુંથુ ૫ છે અજબ અનુભૂતિઉર જાગી, સુરતિ નિજ રૂપમે લાગી, તુમહિ હમ એકતા જાણું, દૈત ભ્રમ કલ્પના માનું; છે કુંથુ. ૬ છે “શ્રી દેવી” ‘સૂર’ નૃપ નંદા, અહે સર્વ સુખ કંદા, વિનયચન્દ લીન તુમ ગુનમેં, ન વ્યાપે અવિદ્યા ઉમે; } કુંથુ. ૭ છે
૧૮–શ્રી અરહનાથ સ્તવન
[ઢાલ અલગી ગિરાન-એ દેશી] અરહનાથ અવિનાશી, શિવ–સુખ૧૦ લીધે વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સી.
છે સાહબ ૧ |
૧-જરાએ કમી નહીં, એટલે ઈચ્છા પૂર્ણ થાય. ૨–વધારે, ઇછે, ઘડે. ૩-પોતાના ઘરમાં, નજીક છે તેવું. ૪–ઉમંગી થ છું. પ–તારાથી. ૬-દબા. ૭–છાયામાં; આધારે. ૮–આત્મઅનુભવ રસ. ૯ આત્મા ને પરમાત્મા એ બે ભિન્ન છે એ ભાવ. ૧૦-મોક્ષસુખ.