________________
૫૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજના કહે છે કે, ભગવાન શાન્ત અને મંગલમય છે પણ તું તારા વિષે એ જો કે, તું પાતે શાન્ત અને મંગલમય બન્યા છે કે નહિ ? તું પોતે કામવાસનાથી અશાન્ત અને અમ ંગલ તા બન્યા નથી ને? જો તું કામવાસનાથી ઘેરાઈ ગયા તે । તું એ કામવાસનાની માફક અશાન્ત અને અમગલ બની જઈશ. જો કે તું વાસ્તવિકરીતે શાન્ત અને મંગલમય છે પરંતુ કામવાસનાથી ઘેરાઈ જવાને કારણે અશાન્ત અને અમંગલમય બની રહ્યો છે! માટે શાન્ત અને મ ંગલમય બનવા માટે તું કામવાસનાના ત્યાગ કર. તું પરમાત્માના વિષે તો એમ જુએ છે કે પરમાત્મા અને તેમને ધર્મ મંગલમય હોવા છતાં પણ અમંગલમય પ્રેમ છે પણ એમ શા માટે જોતા નથી કે, જે અશાન્તિ અને અમ ગલતા છે તે કામવાસનામાંયી આવી છે કે પરમાત્મામાંથી ?
આ વિષે ઘણું કહી શકાય એમ છે પરંતુ તમે લેાકેા સમજદાર હાવાથી સંક્ષેપમાં એટલું જ કહું છુ કે, તમે ખીજી કોઈ વાત ન જોતાં એટલું જ જુએ કે તમે પ્રભુમય છે! કે પ્રભુથી જુદા છે ? ‘ પ્રભુ સત્ય, શિવ અને સુન્દર' છે.’ તે પ્રભુ સત્ય છે, શિવ છે અને સુંદર છે. સત્ કલ્યાણકારી-મંગળકારી હાવા છતાં સુંદર છે. હવે તમે એ જુએ કે, તું કા છે? કદાચ કાઈ કહે કે, હું અસત્ ; કારણ કે સત્ તા ત્રિકાલમાં એક સરખું જ રહે છે પરંતુ હું તા ક્ષણભંગુર છું. આ જ પ્રમાણે મારી પાછળ અનેક અમગળ વાતા વળગેલી છે એટલા માટે હું અમળ છું. આ પ્રમાણે હું સુંદર પણ નથી; કારણ કે મારી પાછળ અનેક પ્રકારની ઉપાધિઓ વળગેલી છે કે જે ઉપાધિઓને કારણે હું અસુંદર બની રહ્યો છું. આ પ્રમાણે કાઈ ભલે કહે પણ જ્ઞાનીજતા કહે છે કે, આ તારું મૂલ સ્વરૂપ નથી. તું તારા મૂળ સ્વરૂપને જો કે તું કેવા છે ? સાનાને ઘાટ ગમે તેવા હાય પરંતુ સેાનું તે સાનું જ રહે છે. આ જ પ્રમાણે તારી પાછળ ઉપાધિએ વળગેલી છે એ કારણે જ તું આવા થઈ રહ્યો છે પરંતુ તારું મૂળ સ્વરૂપ વાસ્તવમાં આવું નથી. તારું મૂલ સ્વરૂપ તે ‘સત્યં શિવ સુંદર' જ છે. તારું મૂલ સ્વરૂપ સમજવા માટે તું પુદ્ગલ અને આત્માના ભેદ કરી જો. આ પ્રકારના ભેદવિજ્ઞાન વિના મૂલ સ્વરૂપ જાણી શકાતું નથી. તું પાતાને ક્ષણભંગુર અને એ કારણે અસત્ માને છે પરંતુ વાસ્તવમાં ક્ષણુભંગુર તુ નથી પણ પુદ્ગલ છે. આત્મા ક્ષગુભ’ગુર નથી પણ પુદ્દગલ ક્ષણભ'ગુર છે. પુદ્દગલને કારણે આત્મા ક્ષણભંગુર બની શકે નહિ. પુદ્દગલ અને આત્મા ભિન્ન ભિન્ન છે. પુદ્ગલ અને આત્માની ભિન્નતાને માટે એ જુએ કે, જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે શું શરીર હાલી—ચાલી શકે છે ? આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયા જોઈ, સાંભળી કે સૂંઘી શકે છે? આત્મા વિના શરીર હાલી—ચાલી શકતું નથી તેમ ઇન્દ્રિયા કાંઈ કામ કરી શકતી નથી. આ શરીરને આ રૂપ અને આ સસ્થાનમાં લાવનાર આત્મા જ છે. આત્માના ચાલ્યા ગયા બાદ શરીર નિશ્ચેતન મડદું બની જાય છે.
જે શરીરમાંથી આત્મા નીકળી જવાથી નિચેતન ખની ગયું એવાં અનેક મડદાં શરીરને તમે ખાળ્યાં હશે છતાં શું તમને એવું જ્ઞાન પ્રગટયું કે, આત્મા જુદો છે અને શરીર કે પુદ્દગલ જુદું છે? ગોંડલ સમ્પ્રદાયની બાલબ્રહ્મચારિણી સતી પાર્વતીજી પારબંદરમાં આજે કાલધર્મ'ને પામ્યા એ તે! તમે સાંભળ્યું જ છે. તેમણે તે અનેક જીવાને ધર્મોપદેશ આપ્યા હશે અને પેાતાના આત્માનું પણ કલ્યાણ કર્યું હરો એટલા માટે તેમનું મૃત્યુ તે મહેાત્સવરૂપ છે, ચિન્તનીય