________________
શુદી ૫ ]
રાજકાટચાતુર્માસ
[ ૫૩૯
:
આધ્યાત્મિકતાને અનુપયેાગી અને અવ્યાવહારિક કહેવાનું કારણ એ છે કે, કેટલાક લેાકા એમ કહે છે કે જે આધ્યાત્મિકતાને પ્રાપ્ત થાય છે તેને માટે બાહ્ય ક્રિયાની જરૂર જા રહેતી નથી. આ કથન ઉપરથી જ એમ કહેવામાં આવે છે કે, આધ્યાત્મિક વિષય અવ્યાવહારિક છે. ઊંચી સ્થિતિએ પહેાંચ્યા બાદની વાત જુદી છે પરંતુ તે પહેલાં જ માધ્યાત્મિકતાના નામે વ્યવહારના ત્યાગ કરવાથી જ લાંકાને આધ્યાત્મિકતા તરફ અરુચિ પેદા થઈ છે અને યુવક લેકે તે આધ્યાત્મિકતાથી કંટાળી ગયા છે. જે લેાકેા આધ્યાત્મિકતાને નામે વ્યવહારની જરૂર જોતા નથી અને એ કારણે જે લેાકેા આધ્યાત્મિકતાથી કંટાળી ગયા છે.એ લેાકાને જ્ઞાનીજના કહે છે કે, તમે લેાકેા ભૂલ કરી રહ્યા છે. આધ્યાત્મિકતાના નામે વ્યવહારને છોડી દેવા પણ અનુચિત છે અને આધ્યાત્મિકતાને અવ્યાવહારિક માની તેનાથી કઢાળી જવું એ પણ અનુચિત છે બલ્કિ આધ્યાત્મિકતાથી વિમુખ રહેવાને કારણે જ હાનિ પેદા થઈ છે અતે થઈ રહી છે.
પ્રાર્થના પણ આધ્યાત્મિક વિષય છે. કેટલાક લેાકેા પ્રાનાને પણ ભ્રમરૂપ માને છે પણ વાસ્તવમાં આત્માને ઉન્નત કરવામાં પ્રાર્થના સહાયક છે. આત્મા પ્રાર્થનાદ્દારા કેવી રીતે ઉન્નત થઈ શકે છે અને ઉન્નત થવા માટે આત્માએ કેવી રીતે પ્રાથના કરવી જોઈએ. એના સીધા સાદા સસ્ય ઉપાયે આ પ્રાનામાં બતાવવામાં આવેલ છે. એ ઉપાયા · એવા સરલ’ છે કે તે ઉપાયાને બધા લેાકેા આચરી શકે છે.
ભમરાને કેતકી ઉપર એકનિષ્ઠા પ્રીતિ હૈાય છે. તેની એને માટે એમ કહી શકાય કે એમાં સુગંધ છે. પરંતુ જેમાં પ્રીતિ ખાંધવાનું ભમરાને કાણે શીખવ્યું !
એકનિષ્ઠા પ્રીતિ કેમ હાય છે ? સુગંધ છે તે કેતકીની સાથે
ભમરા ફુલને પહેલાં સાક્ષાત્ શ્વેતા નથી પરંતુ ગંધથી જ તે એ વાતના નિયં કસ લે છે કે, આ બાજુએથી ગંધ આવે છે એટલા માટે આ બાજી નજદીક કે દૂર પુલ હાવું જ જોઈએ. પહેલાં તે તે ભ્રમમાં રહે છે પણ જ્યારે તેને સુગંધ આવે છે ત્યારે તે તેની સહાયતાથી ભ્રમણ કરતા કરતા ફુલને મળી જાય છે. આ જ પ્રમાણે પરમાત્મારૂપ કેતકીની સુગંધને આધારે તમે લેાકેા પણ આગળ ચાલવા માંડે તા તમને પણુ પરમાત્માના ભેટા થઈ જશે અને એ રીતે તમારી પ્રાર્થના પણ સરળ થઈ જશે.
""
તમે કહેશે। કે, પરમાત્માની ગધ કેવી હેાય છે! જ્ઞાનીજતા એના ઉત્તરમાં કહે છે કે, ‘તમે લાકા નજદીકની વાત પણ ભૂલી રહ્યા છે ! જો તમે પરમાત્માની સાથે એકનિષ્ઠ પ્રીતિ બાંધા તા તમને તેમની સુગધ અવશ્ય આવે. ભ્રમર સુગંધની સાથે એકનિષ્ઠાથી પ્રીતિ ખાંધે છે એટલા માટે જ્યારે તે સુગધની તપાસ કરે છે ત્યારે વચમાં દુર્ગંધ પણ આવે છે પરંતુ તે દુર્ગંધની તરફ જતા નથી પણ સુગંધની તરફ જ જાય છે. કિંતુ પરમાત્માના વિષે લેકાની એ ભૂલ થઈ રહી છે કે, લાંકા પરમાત્મારૂપી સુગંધની શોધમાં નીકળવા છતાં પણ વિષ્ણુરૂપ દુર્ગંધને ગ્રહણ કરવા ચાલ્યા જાય છે, આ જ માટી ખરાબી છે. એટલા માટે તમે તમારા વિષે જુએ કે, તમારા આત્મા કેવી રીતે વિષયમાં પડી જઈ સાચા સિદ્ધાંતને ભૂલી રહ્યો છે અને સાચા સિદ્ધાંતને નષ્ટ કરી કેવી રીતે ખરાખીમાં પડી રહ્યો છે? તમને આત્માની સુગંધ તા આવે છે કારણ કે, આત્મા તે તમારા સમીપ જ છે. વાસ્તવમાં આ આત્મા જ