________________
૪૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
ખમા ખમા અપરાધ હમારા, વારવાર મહાભાગ !
ધ મ નહીં જાના તુમ્હારા, નારી ચાલે લાગ. ॥ ધન૦ ૧૧૨ ા સુની ભાત જબ મનેારમાને, પુલકિત અંગ ન પાય;
પાંચ પુત્ર સંગ પ્રતિદનકા, શીઘ્ર ચલાકર આય. ॥ ધન૦ ૧૧૩ ॥ રાજા પ્રજા મિક્ષ પતિવ્રતા કા, સિહાસન બૈઠાય;
પતિ જોડી દેખ દેવગણ, મનમેં અતિ હર્ષીય. ॥ ધન૦ ૧૧૪ ॥ બધા લેાકા આમ કહી રહ્યા હતા. કેટલાક લેાકેા રાજા પાસે દોડી ગયા અને કહેવા લાગ્યા કે, મહારાજ ! ગજબ થઈ ગયા. રાજાએ પૂછ્યું કે, શું ગજબ થયા ! લેાકેાથી પ્રસન્નતા ાવાને કારણે ખેલી પણ શકાતું ન હતું. લેાકાએ રુંધાતા કંઠે એટલું જ કહ્યું કે, શેઠને શૂળી ઉપર ચડાવવામાં આવતા હતા ત્યારે ગજબ થયેા. રાજાએ તેમને ધૈર્ય આપી પૂછ્યું કે, શું ગજબ થયા ? શું શૂળી તૂટી થઈ કે ખીન્નુ કાંઈ થયું ? લેાકાએ ઉત્તર આપ્યા કે, શૂળી તૂટી નહિ પણ તેનું સિંહાસન ખની ગયું છે અને સિંહાસન ઉપર બેઠેલા સુદર્શ`ન ઉપર છત્ર શાલી રહ્યું છે અને ચામા તેને ઢોળાઈ રહ્યા છે. આ સાંભળી રાજા કહેવા લાગ્યા કે, હવે મારા સંશય દૂર થયા. હું પહેલાંથી જ જાણતા હતા કે, “ શેઠ એવા નથી, એ તા રાણીની જ બધી ચાલબાજી છે; પરંતુ શેઠ કાંઈ ખેલ્યા નહિ અને રાણીના પક્ષમાં સાક્ષીએ હતી એટલે નિરુપાયે એ મહાપુરુષને માટે મારે આવા હુકમ કાઢવા પડયો; ધિક્કાર છે સંસારના પ્રપંચને કે જેને વશ થઈ આરે આવા અનથ કરવા પડયો. સારું થયું કે, શેઠની શૂળી તૂટી ગઈ. શેઠની શૂળી શું તૂટી છે, જાણે મારી જ શૂળી તૂટી ગઈ છે. મે તે મારી તરફથી તે એ મહાપુરુષની હત્યા જ કરી હતી. ધન્ય છે એ મહાત્માઓને કે જે સંસારના પ્રપ`ચથી પૃથક્ થઈ જંગલમાં રહે છે. હવે હું શેઠ જેવા મહાપુરુષના દર્શન કર્યું અને તેમની હાથ જોડી ક્ષમા માંગુ એ જ ચાહું છું.”
રાજા દધિવાહન હાથી—Àાડા–સિંહાસન વગેરેને ભૂલી જઈ પગપાળા જ શૂળાની જગ્યાએ દાંડી ગયેા. લોક સામે આવીને કહેવા લાગ્યા કે, આ પ્રમાણે અત્રે આનંદ છવાઈ રહ્યો છે. રાજા પણ હર્ષથી તેમને સંકેતદ્વારા એમ કહી રહ્યો છે કે, બહુ સારું થયું. આપણી લાજ પ્રભુએ રાખી છે.
રાજા સુનિ શેડની સામે આવ્યેા. રાજાને વિનય કરવા માટે સુદર્શન સિંહાસન ઉપરથી ઊતરવા લાગ્યા પણ રાજાએ કહ્યુ કે, આપ ત્યાં જ બેસી રહેા. આપ ત્યાં જ બેસવાને યોગ્ય છે. આ પ્રમાણે જ્યારે રાજા પણ નમ્ર થઈને સુદČનની સામે ગયા ત્યારે ન જાણે લેાકેાના મનમાં કેવાં કેવાં વિચાર આવ્યાં હશે ?
આ બાજુ મનેરમાએ પણ સાંભળ્યું કે, પતિ શૂળીમાંથી ઊગરી ગયા છે અને શૂળીનું સિહાસન બની ગયું છે. રાજા પણ તેના સન્મુખ માથું નમાવી ક્ષમાપ્રાર્થના કરી રહ્યો છે. પતિની મહિમા થઈ રહી છે. આ સાંભળી મનેારમાને કેટલા બધા હ થયા હશે એ વાત તા સાચી પતિવ્રતા સ્ત્રી જ જાણી શકે છે. જે કેવળ વિષયલાલુપતાને કારણે જ પતિને પતિ માને છે તે આ વાતને શું જાણે ?
મનારમા કહેવા લાગી કે, “હું ! પ્રભા! મારા પતિ શમમાં પણ ખરાખી નથી. છતાં સંસારમાં તેમની જે નિંદા
એવા જ ઉદારચરિત છે. તેમના થઈ રહી હતી, તે નિંદા પણુ