SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ડે છે હું ચૈતન્ય દેવ છું, અનંત ચેતના શક્તિનો સ્વામી છું. મારી ચેતનાનો સ્ત્રોત ક્યારે ? છે. પણ વિલુપ્ત થતી નથી, નિરંતર પ્રવાહમાન રહે છે. ? શું હું બુદ્ધ નહિ, પ્રબુદ્ધ છું બુદ્ધિના સર્વોચ્ચ વિકાસને સાધવામાં સક્ષમ છું. હું મારી બુદ્ધિ મારી જ્ઞાન-દીપકની જ્યોતના સમાન સદૈવ પ્રદીપ્ત રહે છે. છે હું વિજ્ઞાતા છું, કારણ કે જ્ઞાન અને વિજ્ઞાનનો મહાસાગર મારી અંદર તરંગિત ? થઈ રહ્યો છે. 3 # સૂન્ન , સંવેદનશીલ છું. હું બધાનું સારું જાણું છું, હિત જાણું છું, શુભ જાણું ? હું છું અને બધાનું સારું, હિત અને શુભ ઇચ્છું છું. { $ હું સમદર્શી છું, કારણ કે સમદર્શિતા મારા આત્માનો મૂળ ગુણ છે, જે સમભાવથી ઊપજે છે અને સમતામય બનીને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. છે # હું પરાક્રમી છું, પુરુષાર્થી છું. મારો આત્મા પોતાના મૂળ ગુણની દૃષ્ટિથી અનંતર પરાક્રમ અને અનંત પુરુષાર્થને ધારણ કરે છે. રે છે હું પરમ પ્રતાપી છું, સર્વ શક્તિમાન છું. આ પ્રતાપ અને શક્તિનું કેન્દ્ર તે પરમાત્મા છે. ર છે, જે મારું જ વિકસિત રૂપ છે. હું જ્ઞાન-પુંજ છું. સમત્વ યોગી છું. મારું જ્ઞાન જ ચારિત્રમાં ઢળીને મને સમતાવાદી, ? સમતાધારી અને સમતાદર્શી બનાવે છે. # શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ છું. મારી શુદ્ધતા અને સિદ્ધિ, મને શરીરના બંધનથી મુક્ત કરીને નિરંજન નિરાકાર બનાવે છે. આ મારા આત્માનું પરમ અને ચરમ સ્વરૂપ છે અને આ રૂપમાં સમતાની જયયાત્રા પૂર્ણ થાય છે.
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy