________________
EUGE FEAT
પ્રકરણ ૪થું
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદારો
“ચોથા આરામાં થયેલા ઉદ્ધાર
(૧) શ્રીહષભદેવસ્વામિના વખતમાં ભરતકવતિને. (૨) ભરત ચક્રવર્તિના વંશમાં દંડવીય રાજા. (૩) બીજા દેવલોકના ઈન્દ્ર ઇશાનઈદ્રને. (૪) ચેથા દેવલેકના ઈન્દ્ર મહેન્દ્ર (૫) પાંચમાં દેવલેકના ઈન્દ્ર બ્રહ્મન્ડને. (૬) ભવનપતિના ઈન્દ્ર ચમરેન્દ્રને. (૭) શ્રી અજિતનાથ પ્રભુના સમયમાં સગરચકવતિને. (૮) વ્યંતરેન્દ્રને (૯) શ્રીચન્દ્રપ્રભસ્વામિના વખતમાં ચંદ્રયશારાજાને. (૧૦) શ્રી શાંતિનાથ ભગવાનના સમયમાં ચકાયુધરાજાને. (૧૧) શ્રીમુનિસુવ્રતસ્વામિના વખતમાં શ્રીરામચંદ્રજીને. (૧૨) શ્રીમનાથ ભગવાનના શાસનમાં પાંડવોને.
*શ્રી શત્રુંજય ગિરિરાજ સ્પર્શન પુસ્તિકા. (લે. મુનિશ્રી મિત્રાનંદ વિજયજી, પ્રકાશક સોમચંદ ડી. શાહ) ના આધારે આ વિષય લીધો છે.
(૫૮)