SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કુમારી ? ત્યારે શરમથી મુખ નીચું કરીને ખેાલી કે કુમારી. તેના મનના ભાવ જાણીને ઘેાડા ઉપર બેસાડીને લઈ ગયા. તેને લઈ જવાથી શાકથી તાપસ ક્ષીણ થવા લાગ્યા. છેવટે બીજા તાપસા તેને ઉંચકીને જિન મંદિરમાં લઈ ગયા. પણ તે ભગવાનને પગે ન લાગ્યા. ભગવાનના દ નથી, મરણ પામીને, અહીં યક્ષપણે ઉત્પન્ન થયા, યક્ષપણાથી, પોતાની પુત્રીને મનુષ્ય હરણ કરી ગયેા છે એમ જાણીને, મનુષ્ય પર દ્વેષથી, મનુષ્યનો નાશ કરે છે. મુનિરાજ અન્યત્ર ગયા. પૂજા કરી તે વનમાં પેઠો. (શ મા પૃ. ૬૩) ખગ રમાડતા ચાલ્યું.. કાળ અને કકાળ એ રાક્ષસો સામ આવ્યા. યુદ્ધ થયું. અને રાક્ષસાને જીત્યા. રાજકુમાર પેલા રાક્ષસ ભણી ચાલ્યા. રાક્ષસ મેલ્યા—તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, તારું મરણુ આવ્યું. કુમાર ખોલ્યું, શું તું મને ક્ષેાભ પમાડવા ઈચ્છે છે ? ક્રોધ ત્યાગ કરીને પ્રસન્ન થા. શા માટે તું નીરપરાધિ મનુષ્યને મારે છે ? એટલે રાક્ષસ ખોલ્યુ – શરણ્ય એવા ધર્મ તારામાં હેાય તે મારી સાથે યુદ્ધ કરવા આવી જા. બન્નેનું યુદ્ધ ચાલ્યું. રાક્ષસે કુમારને ખાખરા કર્યાં એટલે તેને પોતાની ખવિદ્યાને યાદ કરી. તે હાજર થતાં કુમારે વીજળીના ઝબકારા મારતું ખડગ મ્યાનમાંથી કાઢયું. રાક્ષસ ભય પામ્યા. ત્યારે કુમારે કહ્યું કે મારા ચરણમાં પડ અને જીવ હત્યા બંધ કર. ત્યારે યક્ષે કહ્યું કે તે મને જીતી લીધા. હુ હિંસક છું અને તમે અભયદાન દેનાર છે. ત્યારે કુમારે કહ્યું–ચાલે આપણે ધર્મ ચર્ચા કરીએ. એક સ્થાનમાં બેસી ચર્ચા કરતાં કુંવરે કહ્યું– કૃતઘ્નતા છોડીને કૃતજ્ઞપણુ સેવવુ જોઇએ. જીવદયાથી ખગ પક્ષીએ સ્વર્ગ મેળવ્યુ, તે સાંભળે(શ. મા. પૃ. ૬૬) જીવ દયા ઉપર બગ કથા એક વનમાં મનેહર સરોવર હતુ. ત્યાં એક નિય બગલા રહેતા હતા. તરસના માર્યાં પાણી પીવા આવતાં પક્ષીઓના તે સંહાર કરતા હતા. એક વખત સરાવરના કિનારે કેવલી મહારાજ પધાર્યાં. ત્યાં જલ્દી જલ્દી સિ'હુ વગેરે હિંસક પ્રાણીએ પણ આવ્યા. પેલે અગલે પણ ત્યાં આવ્યા. અને મુનિની દેશના સાંભળવા લાગ્યો. તિ યપણામાં ધર્મ પ્રાપ્ત થવા દુભ છે. તેમાં પણ પાપ કરનાર નર્ક પણાને પામે છે. નરકમાં પરમાધામીએ મહાપીડા કરે છે. માટે કોઈપણ પ્રાણીની હિંસા, આત, રૌદ્ર ધ્યાન કરવું નહિ. હિંસક પ્રાણીઓને પણ તે ધમ રુચ્યો. બગલાએ પણ હિંસાદિના ત્યાગ કર્યો. તેના મરણ સમય આવતાં દયાધમનું ભાન થવાથી તે દેવપણાને પામ્યો. ( શ. મા. પૃ. ૬૮ ) કુમાર ખેલ્યો– હે યક્ષરાજ તે હિંસક બગલા દયાથી દેવપણાને પામ્યો. તમે પૂર્વભવના ક્રોધનું ફળ ચાખ્યું તે તે છોડો. યક્ષરાજ, કુમારના ગુણાથી ખુશી થયા. અને ખેલ્યા કે આજથી (૩ર)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy