SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ શ્રીસિદ્ધાચલ મહાતીર્થોપરિ તીર્થપતિ શ્રીયુગાદિદેવપ્રાસાદડવેષુ ચ સ્થાનેષ પ્રાન્તનજ પ્રાચીન જૈન શિલ્પકલાવિરુધ્ય બહુનિ જિનબિમ્બાનિ પ્રતિષિતાનિ અસ્તાં શિલ્પકલાં પુનઃ સમુદ્ધતું તાનિ જિનબિમ્બાનિ તત ઉત્થાપ્ય શ્રી સિદ્ધાચલ તીર્થોપરિ અષ્ટલક્ષપ્યકવ્યયેન નૂતન જિનમંદિર નિર્માય તત્ર દેવદ્રવ્યવૃદ્ધિ પુરસ્પર પુનઃ પ્રતિષ્ઠા પયિતું ચ શ્રી આણંદજી કલ્યાણજી સંઘસ્ય સભ્યઃ સર્વ સમ્મત્યા શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાનુસારી ચ નિર્ણય કૃતઃ ! સ ચ નિર્ણયઃ તપાગચ્છ-ખરતર-અચલ-પાર્ધચંદ્ર-ત્રિસ્તુતિકાસિંગથ્વીય જૈનાચાર્યાદિ મુનિરાજૈરનુમતઃ | એતનિર્ણયાનુસાર બિન્થાપન-કાપચાશદૈવલિકા સમેત ગગનચુમ્બિ શિખરભિત શિલ્પકલા રમણય-નૂતન જિનાલય નિર્માણાદિ કાર્યાણિ શ્રીસંઘ પ્રમુખ શ્રેષ્ટિ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ સુચનાનુસાર શ્રીઆણંદજી કલ્યાણજી સંઘેન વિહિતાનિ ! તતશ્ચ શાસન સમ્રાટુ તપા-આ શ્રીવિજયનેમિસૂરીશ્વર પટ્ટધર આ શ્રીવિદયસૂરીશ્વર પટ્ટઃ બિસ્થાપનાદારશ્ય આપ્રતિષ્ઠ માર્ગદર્શન મલ મુહૂર્તાદિ પ્રદાતૃભિઃ સ્વ. આ. શ્રીવિજયનન્દનસૂરીશ્વરેઃ પ્રદત્ત શુભ મુહૂર્ત વિ. સં. ૨૦૩૨ માઘ શુકુલ સહમ્યાં શનિવારે (આંગ્લદિનાંક ૭–૨–૧૯૭૬ દિને) શુભવેલાયાં નૂતન જિનાલયે યુગાદિદેવ નૂતનાદીશ્વર-ગંધારિયાડદીશ્વર-સોમન્થરાદીશ્વર પુંડરીકસ્વામિપ્રભુતિજિનાલયનામુપરિતનભાગેષ ચ ચતુરુત્તર પચ્ચાશત જિનબિમ્બાનાં તેને શ્રી આણંદજી કલ્યાણજી સંઘેન પુનઃ પ્રતિષ્ઠા વિધિઃ કારિતા એતત્ પ્રતિષ્ઠાવિધિ મહોત્સવે ભારતવષયાડનેકનગર વાસ્તવ્ય શ્રીસદૈઃ સમાગટ્ય પૂજા પ્રભાવના-સંઘભોજન–અભયદાનાદિ વિશિષ્ટ ધર્મકૃત્ય વિધાન દ્વારાડપૂર્વ શાસનપ્રભાવના વિહિતા ! એષાચ પ્રતિષ્ઠા આ. શ્રીવિજયનેમિસૂરીશ્વર પટ્ટધર આ. શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરપટ્ટધર આ. શ્રીવિજયકતુરસૂરીશ્વરાયું નિશ્રામાં સંપના અસ્મિન્-અવસરે આ જૈનસંઘા ન્તર્ગત સર્વગચ્છીયાચાર્યાદિમુનિવરાણમા આ. શ્રી હેમસાગરસૂરિજી, આ. શ્રીદેવેન્દ્રસાગરસૂરિજી(પૂ. આગમ દ્વારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વર શિષ્ય પ્રશિષ્ય) આ. શ્રીમતી પ્રભસૂરિજી, આ. શ્રીવિજયપ્રિયંકરસૂરીજી, આ. શ્રીવિજયચંદ્રૌદયસૂરિજી, આ. શ્રીવિજયનીતિપ્રભસૂરિજી, આ. શ્રીવિજયસૂર્યોદયસૂરિજી(પૂ. શાસનસમ્રાટ શિષ્ય પ્રશિષ્ય), આ. શ્રીવિજયમંગલપ્રભસૂરિજી, આ. શ્રી શાતિ (109)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy