SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૧૬૭ છીપાવસહી મુલનાયક સંવત ૧૭૯૧ વર્ષે શાખ સુદિ ૭ વિધિપક્ષે વિદ્યાસાગરસૂરિરાયે સૂરતનગરવાસ્તવ્ય શેઠગવિંદજી પુત્ર ગેડીદાસ ભ્રાતા જીવનદાસ કારિત આદિનાથ બિંબ પ્રતિષ્ઠિત ખરતગર છે ઉપાધ્યાયદીપચંદ્રગણિપટ્ટે દેવચંદ્રગણિના છે ૧૬૮ છીપાવસહી, યક્ષમૂર્તિ સંવત્ ૧૬૫ વર્ષે વૈશાખ સુદિ ૧૩ શુકે ભણસાલી કવડયક્ષમુર્તિ કારિતા પ્રતિષ્ટિતા શ્રીજિનરાજસૂરિભિઃ | ૧૬૯ અજિતશાંતિનાથદેરી અજિતનાથ પરિકર સં. ૧૩૩૦ રાણુકવસિ ...સાપાઍહેન કારિઓ " ૧૭૦ શાંતિનાથ દેરાસર સંવત્ ૧૭૮૮ વર્ષે માઘ સુદિ ૬ શુકે પાટણનાગર વાસ્તવ્ય સંઘવિકુથનાથ બિંબ પ્રતિષ્ઠિત | શ્રીસુમતિસાગરસૂરિભિઃ ૧૭૧ ઉજમબાઇની ટુંકમાં ડાબે હાથે દેરાસરના મુળનાયકજી સંવત ૧૮૯૩ના શાકે ૧૬૫૮ મી માઘ માસે શુકલપક્ષે ૧૦ દશમિતિથી બુધવારે શ્રીઅમદાવાદ વાસ્તવ્ય ઉસવાલજ્ઞાતિયવૃદ્ધશાખાયાં શેઠ શાંતિદાસ તપુત્રા સે લક્ષમીચંદા તપુત્ર સે ખુસાલચંદા તપુત્ર સે | વખતચંદ તભાર્યા જડાવ બાઈ નામના તત્ પુન્યાર્થ” શ્રીમહાવીરસ્વામિબિંબ સેઠ હેમાભાઈ તાતા સેઠ મનસુખભાઈ બહેન ઉજમબાઈ પ્રમુખ કુટુંબ યુનેન સ્વમાતૃ ભકૃત્યર્થ કારિતં પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠાપિત શ્રીસાગરગચ્છે ભ. શ્રી ઉદય. ૧૭૨ દેરી-નં-૩૬૪ શાંતિનાથજી મૂળ નાયક સ્વસ્તિ શ્રીમન્નપતિવિક્રમાકે સમયાતીત સંવતિ ૧૮૬૦ વર્ષે શાલિવાહનકૃતશાકે ૧૭૨૬ પ્રવર્તમાને વૈશાખમાસે શુકલપક્ષે ૫ સોમવારે શ્રીમદઈત્પરમેશ્વરપરમધર્મસમાસેવિત પ્રાપ્તપુણ્યપ્રકા પુરણકાલ પાતસાહિ ફિરંગજાતિસન્માનિત સદાઝા શ્રીદેમણબંદિર વાસ્તવ્ય | મહેભ્યઃ શ્રીમાલજ્ઞાતીયવૃદ્ધશાખાયાં | સા | રાયકરણ ! (51)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy