SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ ઉપરના શિલાલેખ એ ટુંક થિક પુરવિદસે સનમુખ નવી ટુંક સિર દ્વીપની અધાવિ । મહાસુદ ૬ નસિરદ્વીપ પ્રતિષ્ઠા । તે મધ્યે મ’ડપ ૧ મોટા તે મધ્યે મેરુ ૧, ૪ અંજનગીરી, ૧૬ વાવ,તે મધ્યે ૧૬ દધીમુખ, ૩૨ રતિકર પર્વત, એ રેતે પર ચામુખ દેહરીના પર એક મેરુના ચામુખ સરવમલ ૫૩ ચામુખ, સાસ્વત જિન તેહનાં નામ રિષભાનન ૧, ચદ્રાનન ર, વાષિણુ ૩, વમાન ૪, ચાર સાસ્વતા પ્રત્યેક ૨ । નામ સર્વે મલિ ખિ'બ ૨૧૨, તે ટુક મધ્યે દેહરુ ૧ સે॰ અનેાપભાઈનુ તે મધ્યે ૧૨ ત । દેહરુ ૧ ખહેન પ્રસનનું તેમાં પ્ર૦૮ । ત । પુરવદિસે દેહરા ૨ થનાર છે । ત । આરડી મધ્યે પ્ર ૧૨ પરુણા બેઠા છે, તે શ્રીશત્રુ જયતીરથટુંક ૨ | ત । પ્રાસાદ કરાવ્યા ત । તલેટી મધ્યે પુરવદીસે મંડપ કારિત । ત । પાલિતાણા ગામ મધ્યે ધર્મશાળા ૧ સે॰ | વખતચંદજી હસ્તે ।ત હવેલિ ૧ નવિ અધાવિ, ત । ધરમશાલા ૧ સે। સુરજમલભાઈએ ખંધાવી ત । ધરમશાલા ૧ સે લલુભાઇએ બંધાવત । ધરમશાલા ૧ ઉજમબાઇએ અ`ધાવી । શ્રીરાજનગરે શ્રીમહાવીરસ્વામીનુ દહેરુ નવા સમરાજ્યે । સ’૧૮૯૭ના શ્રાવણુસુદિ ૧૦ વારસુધે પ્રતિષ્ઠા કરાવિ શ્રીચકેશ્વરીના કરાવ્યા પાષધશાલા ૧ કરાવી | સહેરમા પોતાને સર્વ દેહરે ગરેણા । ત । ત્રાંબ કુડિયા વગેરે નંગ નવ નવ મુકયાં । શ્રીચિતામણુજીને દેહેરુ । સે | સુરજમલભાઇએ સમરાવ્યું। સ` ૧૮૯૧ની સાલમાં । આરિ ભગવાનના ભુચરા ઉપર દેહરુ સે ! લલુભાઈ એ સમરાવ્યું મહાવદ ૨ પ્રતિષ્ઠા કરી પ્રભુજી તખતે બેસાડયાઃ । શ્રીઅજિતનાથજિના દેહરામાં શ્રીસુવિધીનાથ કેસરી આજિ । સે | હેમાભાઈના નામના પધરાવ્યા ત દેહરી ખીજી તિ નિવ કરાવિ તેમાં સરવે ભાઈ આ ભત્રીજા ત । વહુરાના નાનિ પ્ર૦। એસારી પ્રતિષ્ઠા કરી. શ્રીમહાવીરસ્વામીનુ દેહરુ મગનિના ઉપદ્રવથી સ. ૧૯૦૬ની સાલમાં ખલિ ગયું તે દેહરુ રિથી નવુ પાષાણુનુ કરાવ્યુ તેહની પ્રતિષ્ઠા કરાવિ મહાસુદ તેરસ ગુરુવારે પ્રભુજિ તખતે એસારયા સં। ૧૯૦૪ના માહ શું ૧૦ | સાહસુ દેહરુ ૧ ઉજમબાઇએ નવુ કરાવિ ચામુખિજ એસારયા । રાજસભાશૃગાર શેઠ હેમાભાઈ તપુત્ર પ્રેમાભાઈ સાહવિજય રાજ્યે સાહપરિવારયુતેન સંઘ ર કાઢા તેહનિ વિગત સ. ૧૯૦૫ની કાતિવદ ૧૨ શ્રીરાજનગરથી સ`ઘ કાઢયા છરીપાળતા એકાસણાની તપસ્યા કરતા શ્રીસિદ્ધાચલજિની જાત્રા કર। તારપછી સ. ૧૯૦૮ના માગસર સુદ ૩ શ્રીરાજનગરથી પૉંચતીથિના સધકાઢી શ્રીતાર’ગાજી ત । કુંભારીયા શ્રીઆજીજી તથા રાણકપુરજી વિગેરે સરવે તિર્થનિ જાત્રાકરિ એરિતે વાર વાર સઘ કાઢી એરિતે તિથ જાત્રા તથા જિનપ્રાસાદ સામિવલાદિ ધરમ કરણ કરિ॥ શ્રીસાગરગછેઃ ભટ્ટારક 21. 7 (49)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy