SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ તત્કક્ષે પત્ર શેઠ લલુભાઈ તથા બેહેન ગજરાં ! ૨ શેઠ મેતિભાઈ ભારયા પકુર લઘુભારયાબાઈ કેવલબાઈ ૩ | તપૂત્ર ફતેભાઈ તભારયાબાઈ અધર તત્ર કુક્ષે પુત્ર ભગુભાઈ ૧ તપુત્ર દલપતભાઈ નેમચંદ ૨ લઘુભારયા તત્પૂત્ર ગોકુલભાઈ ત્રીજીલઘુભારયા ઉમેદવહુ તત્કશે પુત્ર ૩, પુત્રી ૧, ચંદરમલ ! વાડીલાલ તo | મગન બાઈદીવાલિ શેઠ મોતિભાઈ લઘુભારયા બાઈ કેવલ તતક્ષે પુત્ર ૪, ઘેરાભાઈ ૧, બાલાભાઈ ૨, મણિભાઈ ૩, મેહકમભાઈ ૪, શેઠઅને પભાઈ ભારયા બીજીવહુ પુત્ર ૩ પુત્રી ૪ માસાભાઈ ૧, મહાસુખભાઈ ૨, મોહનલાલભાઈ ૩, બેન મહાલક્ષમી ૧, બહેન ધીરજ ૨, બહેન ચંદન ૩, બહેન અંબા ૪, રાજસભાશંગારશેઠ હેમાભાઈ ભારયાબાઈકંકુબાઈ તત્કક્ષે પુત્ર ૨, પુત્રી ૩, શેઠ નગીનદાસ ભારયા ઈછાવહુ સેપ્રેમાભાઈ ભારયા પાલકિવહુ કુક્ષે પુત્ર માયાભાઈ લઘુભારયા ઉજલીવહુ ૨, બેહેનરુખમણું ૧, બેહેન પરસન ૨, બેહેન મોતિકુવર ૩ | શેઠ સુરજમલભાઈ ભાર્યા પ્રધાનવહુ કુક્ષે પુત્રી ૨ બહેન રતન બહેન સમરથ ૨, લઘુ ભાર્યા તત્કક્ષે પુત્ર ૨, ચંદુલાલ ૧, ચુનિલાલ ૨, શેઠ મનસુખભાઈ ભાર્યા સરદારકુઅર, તપુત્ર ૨ પુત્રી ૨ ખેમચંદભાઈ તથા છગનભાઈ બેહેન મેન ૧, બહેન ચંપા ૨, બહેન ઉજમબહેન ૧, બહેન વિજલિ ૨ . ઈતિ શેઠ વખતચંદ સપરિવાર શ્રીસિદ્ધક્ષેત્રે ધન વાપર્યું. શ્રીરાજનગરે જિનપ્રાસાદ કારાપીત શ્રી ચિંતામણિનું દેહરાસર સંવત ૧૮૪૫ની સાલમાં કરાવ્યું છે. શ્રી અજિતનાથજીને પાસાદ અંજનશલાખા સં. ૧૮૫૪ ના મહાવદી ૫ દહેરાનિ પ્રતિષ્ઠા સં ૧૮૫૫ ફાગુલ સુદિર શ્રી અજિતનાથ સ્થાપીત તે મધ્યે ધાતુના કાઉસગીયા તથા સંખેશ્વર પાર્શ્વનાથ શેઠાણી જડાવબાઈના નામના પધરાવ્યા સં. ૧૮૬૮ની સાલમયે શેઠજિ વખતચંદજીએ ઉભીસેરઠને સંઘ કાહાક્યો, શ્રીસિદ્ધાચલજી તવ શ્રી ગીરનારજી વિગેરે સર્વે જાત્રાકરી ૧ શેઠ શેઠાણિઈ શ્રીસિદ્ધાચલજીનિ નવાણુ યાત્રા કરી સં. ૧૮૬૯ત્ની સાલમયે શેઠ વખતચંદજી શ્રીસિદ્ધાચલજીથી આવિને ચોથુ વરત ઉચ સં. ૧૮૭૦ના ફાગુણવદ ૪ શેઠજિ દેવલોક ગયા તે પછી સં. ૧૮૭૨ની શાલમાં શ્રી શાંતિનાથ જિને પ્રાસાદ રાજનગરમાં શેઠ ઈછાભાઈના નામને કરાવ્યે શ્રીશાંતિનાથબિંબ સ્થાપિત સં. ૧૮૭૩ની સાલમાં સે. મેતિભાઈ ત. સે. હેમાભાઈ વગેરે. ભાઈ છ મલિને સંઘ કાઢો ! સેઠાણિ જડાવબાઈને ખુણો મુકાવવા શ્રીસિદ્ધાચલજી આવ્યા . સં. ૧૮૭૮ની સાલમાં શ્રીરાજનગરથી સંઘલઈ શ્રીગેડીચાજીની યાત્રા સા ગુલાલચંદ માનસંઘના સંઘમણે કરીઈ શ્રીસંખેશ્વરજીનો સંઘ બેવાર કાઢયા શ્રીતારગાજિન સંઘ કાઢો જાત્રા કરી ૭, સં. ૧૮૮૦ સાલમણે સરવે ભાઈઓ સંઘલેઈ શ્રીસિદ્ધાચલજી આવ્યા ૮, સેઠાણિ જડાવબાઈ ઈ ધરમકરણિ કરી તેની વિગત ઉજમણુંક (47)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy