SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજ્ય ગિરિરાજ ઉપરના શિલાલેખ શ્રીકપડવણજ નગરે વાસ્તવ્ય જ્ઞાતિને મા વૃદ્ધશાખાયાં / મણિયાણાગોત્રે સા હિરજિ તસ્ય પુત્ર ગુલાબચંદ તસ્ય ભાર્યા માનકુંઅર તસ્કુખે પુત્રપ્રભાવક પરિખ-મીઠાભાઈ તસ્ય ભાર્યા બેનકુંવર તપુત્ર કરમચંદ તસ્ય ભાર્યા ઉભયકુલવંતી બાઈજડાવ દ્વિતીયા બાઈ શીવેણુ શ્રી શત્રુંજયતીર્થે શ્રીવાસુપૂજ્યપ્રાસાદ કારાપિત પૂવૅ ધન વ્યયકૃત શ્રીવિમલાચલ-ગિરનાર ચતુવિધ-સંઘસહિતા યાત્રા કારાપિત સપ્તક્ષેત્રે ધનવ્યયકૃત, ઉજમણુ નવાણયાત્રા સ્વામિ વત્સલ પ્રભાવના આદિ શુભમાગે દ્રવ્યખરચિત સિદ્ધાંત લખાવિત ગુરુભક્તિ સહિત વસપાત્ર શુશ્રુષા વિનયકૃતં શ્રીઆનંદસૂરિગચ્છ ભટ્ટારક ધનેશ્વરસૂરિ તસ્ય પદ્દે વિદ્યાનંદસૂરિ રાજે પ્રતિષ્ઠિત તપાગચ્છ સંવેગ પક્ષી પં. બેમવિજય તસ્ય શિષ્ય ૫૦ જશવિજય તસ્ય શિષ્ય પં. શુભવિજય તસ્ય શિષ્ય ઉભયે પં૦ ધીરવિજય પં વીરવિજય તસ્ય શિષ્યગણિ રંગવિજયે પ્રતિષ્ઠિત શુભંભવતુ ને કલ્યાણમસ્તુ . શ્રીઃ છે. ૧૫૪ દેરી નં. ૪૦ પરિકર સં ૧૩૪૩ માઘસુદિ પ પ્રાગ્યા જ્ઞાતિ મહ અજયપાલ સુત ચાપાલાદે.. ૧૫૫ દેરી નં. ૧૯ઃ ગૌતમસ્વામી સંવત ૧૭૯૪ વર્ષે કાતી વદિ ૭ પાલિતાણાવાસ્તવ્ય શ્રીમાલજ્ઞાતીય દેસી કહુઆ પુત્ર દેવ ભાણજી પુત્ર દેસી લાલા પુત્ર વર્ધમાન યુનેન કારિત શ્રીગૌતમ ગણધરબિંબ પ્રતિષ્ઠિત ચ | ૧૫૬ મેદી ટુંક કુલનાયકજી મહારાજ, દેરી નં. ૬૨૯/૧ સંવત ૧૮૪૩ વર્ષે શાકે ૧૭૦૮ પ્રવર્તમાને માઘમાસ શુકલપક્ષે એકાદશી ૧૧ ચંદ્રવાસરે શ્રીરાજનગરવાસ્તવ્ય શ્રીશ્રીમાલીજ્ઞાતીય વૃદ્ધશાખાયાં કાસ્યયગોત્રે પરમારવશે મેદી શ્રીરવજી તસ્ય પુત્ર મે | લવજી | ભાયંસુશીલા-રતનભાઈ! તયેઃ પુત્રી સં. પ્રેમચંદકેન ! તપાગચ્છ | શ્રી આદિનાથબિંબ સ્વશ્રેયસે ભરાપિત તપાગઢ છે ! તપાગચ્છાંબરદિનમણિ ભટ્ટારક શ્રીવિજયજિતેંદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે ૧૫૭ મોદી ટુંક, દેરી નં. ૬૩૦/ર/૧ મૂલનાયકજી મહારાજ સંવત ૧૮૬૦ ના વૈશાખસુદિ પચંદ્રવારે શ્રીવિજયઆણંદસૂરિગ છે શ્રીસૂરિતબિંદિરવાસ્તવ્ય શ્રીઉસવાલજ્ઞાતીય ઝવેરીશ્રીરત્નચંદ્ર ઝવેરચંદ ભાર્યાહુલ્યાસબાઈ તસ્ય પુત્રગુલાબચંદ દુતીય ભાર્યા આધાર તસ્યપુત્ર લાલચંદ તસ્ય જડાવ મેતી કુવરી દેવકુવરી | ચંદ-પ્રેમ (45) -
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy