SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૯૨ દેરી નં. ૨૫૬ સંવત ૧૪૭૦ વર્ષે વૈશાખ સુદિ ૧૩ શુકે શ્રીશ્રીમાલ જ્ઞાતીય ઠક્કર શ્રીમાનદેવ સુતેન છે. જસપાલેનાત્મશ્રેયસે દેવકુલિકા સહિત શ્રીમુનીસૂત્રતસ્વામિબિખં કારિત પ્રતિષ્ઠિત ! મંગલમસ્તુ છે ૯૩ દેરી નં૦ ૨૩૦ સંવત્ ૧૪૩૨ વર્ષે પેણ વદ ૧ સોમે ભટ્ટારક શ્રીદેવગુમસુરિભિઃ પ્રતિષ્ઠિત શ્રીપત્તનવાસ્તવ્ય ઉકેશવંશ-જ્ઞાતીય ઠ૦ પ્રતાપસી સુત ઠ૦ સાંગણ ચતુર્વિશતિ પટ્ટઃ કારપિતા ૯૪ દેરી નં. ૨૦૦/૧ સયાં શુકે શ્રીપ્રાગવાવંશવતંશ ઠાપાસડ ઠા સુતઃ ભાયા દેવી... વલભવાસ્તવ્ય... શ્રીપદ્દમસીહેન સંધવિ મનુ ભાર્યા છે. લ્પ દેરી નં- ૨૦૪ પુંડરીકજીમાં (સંવત ૧૫)૭૦ જયેષ્ટ કર્યદિ....અવહાર શ્રીપાલ સૂરનાથ ૯૯ દાદાના દેરાસરના મેડા પર પરિકર સવંત ૧૩૮૫ (૯૦)(૨)વદિ ૭ શુક્ર શ્રીઉકેશગ૨છીયપુત્રદેવજી...ઉપાધાય છે ૯૭ દાદાના મોડાપર મેસરણુ પરિકર સં. ૧૩૬૦(૬૧) વર્ષે શ્રીમુકુલી ગણ (ગુજરલીગણ) ૯૮ દેરી નં. ૨૬૨ પરીકર સંવત ૧૩૭૦ વર્ષે વૈશાખ સુદિ ૨ ગુરૌ બ્રહ્માણગચ્છીયતીહણદે સુત સંઘપતિ પક્રમસિંહ સંઘપતિ લીલાદેવિ શ્રી શાંતિનાથબિંબ કારાપિત.. ( ૯ દેરી નં. ૨૬૬ શ્રાવક શ્રાવિકા સંવત ૧૪૧૮ વર્ષે વૈશાખ સુદિ ૧૦ બુધે શ્રીશ્રીમાલજ્ઞાતીયા મહું તેના સુત મહં. મુરા મુતિ ભાર્યા બાઈ મહંગલદેવિ મુતિ ભાર્યા બાઈ સોમદેવિમુતિ ધરણીઘરેણ કારાપિતા શુભંભવતુ છે ૧૦૦ દેરી નં. ર૬૮/૧ અષ્ટાપદજી, પાસાણબિંબ સંવત્ ૧૪૩૧ (૩૫) વર્ષે વ્યા સલખણ પિતૃ આસારાજશ્રેયાર્થે શ્રીનમિનાથ બિંબ કારિતંા શ, 5. (33)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy