SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન તે સિવ (૩૪) દેરી-નં-૨૦૦/૪ - સંવત્ ૧૩૭૧ વર્ષે માહસુદિ ૧૪સોમેશ્રીમદ્દ કેશગંવેસર્ટુગોત્રે સા સલખણ પુત્ર સારા આજડતનય સારા ગેસલ ભાર્યા ગુણમતી કુક્ષિસમુ૫નેન સંઘપતિ સા. આસાધરાનુજેન સા લૂણસીહાગ્રજેન સંઘપતિ સાધુ શ્રીદેસલેન સ્વપુત્ર સાવ સહજપાલ સાહણપાલ સા. સામંત સાવ સમરસીહ સાસાંગણ સાવ સોમ પ્રમુખ કુટુંબસમુદાયે પેતન વૃદ્ધબ્રાતુ સંઘપતિ આસાધરમૂર્તિ શ્રેષ્ટિ માલપુરી સંઘ૦ રત્નશ્રીમૂર્તિ સમન્વિતા કારિતા છે આશાધરકલ્પતરુષેયર્થ....યુગાદિદેવબિંબ નિર્માયીતં ચિરં નદત શ્રી છે I સિ (૩૫) દેરી-નં-નથી સંવત ૧૩૭૧ વર્ષે માહસુદિ ૧૪ સોમે રાણક શ્રીમહીપાલદેવમૂર્તિ સંઘપતિ શ્રીદેસલેન કારિતા શ્રીયુગાદિદેવચૌભે In સિવ (૩૬) દેરી-નં-૫૩/૩ In સંવત્ ૧૪૧૪ વર્ષે વૈશાખ સુદિ ૧૦ ગુરૌ સંઘપતિ દેસલસુત સા૦ સમરાસરશ્રીયુગ્મ સારા સાલિગ સાટ સજજન સિંહાલ્યાં કારિત પ્રતિષ્ઠિતં ચ શ્રીકસૂરિશિષ્ય શ્રીદેવગુપ્તસૂરિભિઃ | શુભંભવતુ II તે સિવ (૩૭) હાથી પિળના દરવાજા ઉપર સંવત્ ૧૮૯૭ના વર્ષે ચિત્ર સુદ ૧૫ દને સંઘસમસ્ત મલિકરીને લખાવ્યું છે જે હાથીપોલના ચેક મળે કોઈએ દેરાસર કરવા ન પામે અને જે કદાચિત્ દેરાસર જે કેઈએ કરાવે તે તિર્થ તથા સમસ્ત સંઘને ખુનિ છે સમસ્ત સંઘ દેશાવરના ભેલા મલીને એ રીતે લખાવ્યું છે તે ચેકમધ્યે આંબલી તથા પીપલાની સાહમાં દક્ષણ તથા ઊત્તર દિશે તથા પૂર્વ પશ્ચિમ દિશે જે કઈ દેરાસર કરાવે તેને સમસ્ત સંઘને ગુન્હો છે ! સાહિ છે . સં૧૮૬૭ના વર્ષે ચિત્ર સુદ ૧૫ દને છે. મૂળ દહેરાસરના-દ્વાર પાસે-શિલાલેખ શ્રીદેવગુરુ પ્રસાદાત્ સંવત્ ૧૬૧૫ વર્ષે શ્રાવણ સૂદિ ૨ દીને શ્રીઅમદાવાદ વાસ્તવ્ય શ્રીશ્રી માલજ્ઞાતીય સં. ગેલા સુત સં૦ નારદ સુત જેઠા ભાતૃ સં૦ કૃપાલ સુત સંo સેજપાલ ભાર્યા બાઈ મંગાઈ સુત સં૦ કુરજી ભાર્યા બાઈ પદમાઈ પુત્ર પુત્રી સૌભાગિણિ (24)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy