SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ ઉપરના શિલાલેખ કારિતા શ્રીભૃહત્–ખરતર-ગચ્છાધિરાજ-યુગપ્રધાન શ્રીજિનસિંહસૂરિપટ્ટાલ'કારક શ્રીશત્રુ જયા માદ્વાર–પ્રતિષ્ઠાકારક શ્રીજિનરાજસૂરિ સૂરિસમાજ-રાજાધિરાજૈઃ ॥ શ્રી: ॥ ।। સિ૦ (૧૩) દેરી નં૦-નથી ॥ ॥ સં૦ ૧૬૭૫ વૈશાખ શુદ્ધિ ૧૩ તિથૌ શુક્રવારે સુરતણુ-નૂરદીન જહાંગીર સવાઈવિજયી–રાજ્યે । શ્રીઅહમ્મદાવાદ વાસ્તવ્ય પ્રાગ્ધાર્ટૂનાાતીય લઘુશાખા-પ્રદીપક સ માઈ ભાર્યા નાકૂ પુત્ર સ॰ જોગી ભાર્યા જસમાદે પુત્ર રત્ન સકલ સુશ્રાવક કત બ્યતા-કરણ–વિહિતયત્ન સં॰ સામજી ભાર્યા રાજલદે પુત્ર સંઘપતિ રૂપજીકેન ભાર્યા જેઠી પુત્ર ચિહ્ન ઉદયવંત ખાઈ કાડી કુ.અરી પ્રમુખસારપરિવાર–સહિતેન સ્વયં કારિત–સ પ્રાકાર શ્રીવિમલાચલેાપરિ મૂલેાદ્વારસાર-ચતુર્મુખવિહાર-શ્રૃંગારક શ્રીયુગાદિદેવ પ્રતિષ્ઠાયાં શ્રીઆદિનાથ–પાદુકે પરમપ્રમાદાય કારિત પ્રતિષ્ઠિતે ચ શ્રીગૃહખરતર ગચ્છાધિરાજ શ્રીજિનરાજસૂરિસૂરિશિરસ્તિલકેઃ ॥ પ્રણમતિ ભૂવનકીર્ત્તિગણિઃ ॥ ।। સિ૦ (૧૪) દેરી ન`~નથી II સંવત્ ૧૬૭૫ વૈશાખ શુદ્ધિ ૧૩ શુકે | એસવાલ જ્ઞાતીય લેાઢાગેાત્રીય સા૦ રાયમલ્ ભાર્યાં રંગાદે પુત્ર સા જયવંત ભાર્યા જયવંતદ્દે પુત્ર વિવિધ-પુણ્ય-ક્રમ કારક શ્રીશત્રુજયયાત્રા વિધાન–સ...પ્રાપ્ત-સધપતિ-તિલક સં૦ રાજસીકેન ભાર્યા કસુભદે ચતુરંગદે પુ॰ અખયરાજ ભાર્યાં અહંકારદે પુ॰ અજયરાજ સ્વભ્રાતૃ સં॰ અમીપાલ ભાર્યાં ગૂજરદે પુ ં વીરધવલ ભા॰ જાગતાદે સ્વલઘુભ્રાતૃ સ’૦ વીરપાલ ભાર્યાં લીલાદે પ્રમુખ સ્વપરિવાર સહિતન શ્રીઆદિનાથ–પાદુકે કાશ્તેિ પ્રતિષ્ઠિતે યુગ-પ્રધાન-શ્રીજિનસિ ંહસૂરિ–પટ્ટોડ્ દ્યોતક શ્રીજિનરાજસૂરિભિ: શ્રીશત્રુંજયાહાર-પ્રતિષ્ઠાયાં શ્રીગૃહખરતર ગચ્છાધિ–રાજૈઃ || ॥ સિ૦ (૧૫) દેરી-ન*-નથી ॥ સ'. ૧૬૭૫ મિતે સુરતાણુ નૂરદી (ન) જહાંગીર સવાઈ વિજયરાજ્યે સાહિજાદી સુરતાણુ ખાસડુ પવરે શ્રી રાજીનગરે સાખઈ સાહિયાન સુરતાણુ ખુરમે વૈશાખસિત ૧૩ શુકે શ્રી અહમ્મદાવાદ વાસ્તવ્ય લઘુશાખા પ્રકટ પ્રાગ્ગાટ જ્ઞાતીય સે॰ દેવરાજ ભાર્યા રુડી પુત્ર સે॰ ગેાપાલ ભાર્યાં રાજૂ પુત્ર સે॰ રાજા પુત્ર સ॰ સાઈઆ ભાર્યા વાઈડ પુત્ર સં૰ જોગી ભાર્યા જસમાદે પુત્રરત્ન શ્રીશત્રુંજય તીર્થયાત્રા વિધાન સાંપ્રત શ્રી (11)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy