SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શકુંજય ગિરિરાજ દર્શન પ્ર-પ્રતિમા પર શ્રી આદીશ્વરજીને મૂળ ગભારા મધ્યે કાઉસગીયા સહિત પ્ર. ૮૦ બહાર રંગ મંડપે મરૂદેવીમાતા ભરતચકી સહિત છે. ૧૯૩ મૂલનાયક દહેરાં બહાર એફેર દેરી ૪૫ તે મળે .. ૪૩ રંગ મંડપની બીજી ભૂમિ મધ્યે પ્ર. ૧૬ મૂલદેવ ગૃહ પાછળ ચામુખીની પંકિત મધ્યે પ્ર. ૮૦ ચૌમુખ છોટા ચોફેર સર્વ ૨૦ તેહની પ્ર. ૧૯ સંઘવી માતી પટણી દેરી મધ્યે મુખ ૧ આલીયા મધ્યે પ્ર. ૨૨ સમેતશિખરજીના સ્થાપનાના દેરા મધ્યે પ્ર. પાદુકા ૨૦ છે. ૨૧ કુશલબાઈના દેહરા મધ્યે મુખ ૧ આલીયા મધ્ય પ્ર. ૩૨ દક્ષિણ દસે અંચલગચ્છના દહેરા મધ્યે પ્ર. ૭૦ સા મૂલાના દહેરા મધ્યે પ્ર. વીશ વહ ૧ છે. એ પ્ર. ૬૪ અષ્ટાપદના દહેરા મધ્ય પ્ર, એ દેહરા પાસે પાણીની ટાંકી છે. ૩ શેઠ સુરચંદની દેરી મધ્યે પ્ર. ૩ સા કૂરાં ઘીયાની દેરી મધ્યે પ્ર. ૧૮૪૪ માં શ્રી શત્રુંજ્યનાં દેરાં અને પ્રતિમાઓ ૭. કવિદેવપાલકૃત સમરાસારંગને રાશ ૮. વિકમસી ભાવસાર ચોપાઈ ૯. થોડું પરચુરણ લખાણ ૧૦. સિદ્ધાચલનાં સ્તવને ૧૧. પુંડરિકસ્વામીનાં સ્તવને ૧૨. રાયણપગલાંનાં સ્તવન ૧૩. શ્વભજિન સ્તવને ૧૪. ગુરુગુણરત્નાકર કાવ્યમાં આવેલા ઉલ્લેખો ૧૫. જ્ઞાતાધર્મકથાદિના પુરાવા ૧૬. ચૈત્ય પરિપાટીઓ:- A સાધુચંદ્ર વિરચિત, 3 સૌભાગ્ય વિજ્યજી રચિત, - કવિલાવણ્ય સમય વિરચિત, D ખીમાં વિરચિત, E પં. વિનીતકુશલ વિરચિત, - શત્રુજ્યત્યપરિપાટી, 6 પં. દેવચંદ્રજી વિરચિત, H ૫. મનિરત્ન વિરચિત, ૧૭. પાલીતાણા ખાતેની શેઠ આણંદજી કલ્યાજીની ગાદી ૧૮. શ્રી શત્રુંજ્ય તીર્થને નવંટ્રકનો નવાંગ કોઠો ૧૯. નવકોનું કાયમપણું ૨૧. ઢંઢેરો ૨૧. રખેપાની રકમ ચાર મુદતે સાઠ હજાર ૨૨. પાલીતાણામાં ગોહિલોની ગાદી ૨૩. પાલીતાણા રાજ્યનું કરજદાર થવું ૨૪. રાજ્ય વહીવટ માટે પાલીતાણામાં નગરશેઠની પેઢી ૨૫. હરકુંવર શેઠાણી ૨૬. તીર્થરક્ષક પેઢીની સ્થાપના. (૨૦૨)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy