SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૨ મું સિદ્ધાચલના સાત છઠ અને બે અઠમ : આ તપની અંદર ગિરિરાજની આરાધનામાં સાત છઠ અને બે અઠમ કરે છે. તે બાર મહિનામાં પાલીતાણામાં રહીને ગમે ત્યારે કરે છે. આરાધના નીચે પ્રમાણે છે પ્રથમ છમાં શ્રીષભદેવ સર્વજ્ઞાય નમ: બીજા છઠ્ઠમાં શ્રીવિમલગણધરાય નમ: ત્રીજા છઠ્ઠમાં શ્રીસિધ્ધક્ષેત્રગણધરાય નમ: ચેથા છઠ્ઠમાં શ્રીહરિગણધરાય નમ: પાંચમા છઠ્ઠમાં શ્રીવજવલ્લીનાથાય નમઃ છટ્ટા છમાં શ્રીસહસ્ત્રગણુઘરાય નમઃ સાતમાં છઠ્ઠમાં શ્રીસહસ્ત્રકમલાય નમઃ પહેલા અટૂડમમાં શ્રીપુંડરીકગણુધરાય નમ: બીજા અઠ્ઠમમાં શ્રીકદમ્બગણધરાય નમ: તે રીતે સાત છટ્રક અને બે અઠમ થાય. તે દરેકમાં તે તે પદની ૨૦ નવકારવાળી, ૨૧ લેગસ્સનો કાઉસ્સગ્ગ, ૨૧ ખમાસમણ-સાથિયા વગેરે છે. આ રીતે સાત છઠ્ઠ અને બે અઠ્ઠમની આરાધના કરે છે. (૧૯૪)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy