SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા કાર્તિકી પૂર્ણિમાના દિવસે વિમલાચલ પર એક ઉપવાસ વડે, બ્રાહ્મણ-સ્ત્રી–બાળકની હત્યાના પાપથી મનુષ્ય મુક્ત થાય છે. શુદ્ધ ચારિત્રના પ્રભાવ વડે શુદ્ધ એવા મુનિએ આ તીના પ્રભાવથી અહિયાં અનન્તા મુક્તિપદને પામેલા છે. વમાનમાં પામે છે. અને ભવિષ્યમાં પણ પામશે. અન્ય તીર્થાંમાં યાત્રા કરવાથી, દાન દેવાથી, તપશ્ચર્યા કરવાથી, પૂજા કરવાથી જે પુણ્ય થાય છે, (તેથી અહિં કાર્તિકી પૂર્ણિમાની આરાધના કરનાર એવા ‘દ્રાવિડ’ અને વારિખિલ્લનુ દૃષ્ટાન્ત બતાવે છે.) રાજ્ય આદિદેવ શ્રી આદિનાથ ભગવાને, ઋષભદેવ ભગવાને ગૃહસ્થપણામાં મનુષ્યાને વ્યવહાર સારી રીતે ચાલે માટે, લેખનકળા, શિલ્પકળા સ્ત્રીપુરુષોનાં લક્ષણા વગેરે બધું બતાવ્યું, રાજ્ય વ્યવસ્થા સુદૃઢ કરી. સંયમ અંગીકાર કરતાં ૧૦૦ પુત્રાને રાજ્ય વહેંચી આપ્યુ, તેમાં ‘દ્રાવિડ’ને મિથિલાનું રાજ્ય આપ્યું, તેને પોતાના મોટા પુત્ર દ્રવિડને મિથિલાનુ આપ્યું અને નાના પુત્ર વારિખિલ્લને લાખ ગામ આપ્યાં, એક ખીજાએ પેાતપોતાના પ્રદેશમાં આવતાં પરસ્પર શક્યા. આથી માંહેામાહે ઝઘડા થયા અને યુદ્ધે ચઢ્યા, મંત્રીએ લડતાં બંધ કરવા, વનરાજી જોવાના બહાને દ્રવિડને સુ તાપસના આશ્રમમાં લઈ ગયા. તાપસે આશીર્વાદ આપ્યા. ધર્મપદેશ આપ્યા ને કહ્યું કે તમારા પિતાજીએ જે સુવ્યવસ્થા કરી, તેને તમે કયાં આમ સત્યાનાશ કરવા બેઠા ? દ્રાવિડે કહ્યું ભરત બાહુબલી લડ્યા, તે પછી અમે કેમ ન લડીએ. તાપસ કહે તેતેા ચક્ર આયુધશાળામાં ન હેતુ આવતુ માટે લડ્યા. તમને લડવું યેાગ્ય નથી. તેથી લડવુ બંધ કર્યું". દ્રવિડવારિખિલ્લનું માક્ષે જવું આ ઉપદેશથી મેાટાભાઈ એ નાનાભાઈને ખમાવ્યા.ને બન્ને તાપસ બન્યા. આદીશ્વર ભગવાનનું ધ્યાન કરનારા થયા. આવા અવસરે નમિ વિનમિના વિદ્યાધર મુનિના પ્રશિષ્યા આકાશમાર્ગે પુંડરીકગિરિની યાત્રા કરવા જતા હતા તે ત્યાં આવ્યા, ગિરિરાજના મહિમા વબ્યા, ઉપદેશ આપ્યા, અને સાધુપણુ' આપ્યું. તેમની સાથે પુ`ડરીગિરિએ પધાર્યાં, દશક્રોડ સાધુ તે બન્ને મુનિના પરિવાર હતા. ગિરિરાજની આરાધના કરી અને અંતે અનશન કરી કાર્તિક સુદ ૧૦ ના બધા પિરવાર સાથે ક ખપાવી ગિરિરાજ ઉપર મેક્ષે ગયા. કાર્તિક પૂર્ણિમાના મહિમા આ કારણથી કાર્તિક સુદ ૧૫ ના દિવસના મહિમા છે. માટે કાર્તિક સુદ ૧૫મે યાત્રાદિ કરી આદીશ્વર ભગવાન સન્મુખ ખમાસમણ વગેરે કરવુ' જોઈએ, આલખન આત્માને જોઇએ જ. શ. ૨૦ (૧૫૩)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy