SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વિના પ્રકરણ-૭ શ્રી શત્રુંજય ગિરિરાજના ૨૧ ખમાશ્રમણે (અર્થ સાથે) સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર ! મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર | ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર મારા કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કેડી પરિવાર | દ્રાવિડને વારિ ખીલજી, સિદ્ધ થયા નિરધાર ૩ તિણ કારણે કાર્તિક દિને, સંઘ સકલ પરિવાર ! આદિ દેવ સન્મુખ રહીં. ખમાસમણ બહુ વાર મજા એકવીશ નામે વર્ણ, તિહું પહેલું અભિધાન ! “શત્રુજ્ય' શુકરાજથી, જનક વચન બહુમાન પણ (સિદ્ધાચલ૦ ૧) (૧૫૧)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy